________________
k
શ્રી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો
વચિત રહેવાનુ થાય છે. કાણે દેખ્યુ કે મુયમ ત્યાગ-તપથી આગળ સુખ મળે છે, છતાં ભાગસુખને છેડવુ તે.તે હથેલીમાં રહેલા મધને એડીને કેાણી પર ચાંટેલ મધને ચાટવા જેવું છે. અર્થાત્ હથેલીનુ` મધ ઢાળાઇ જાય છે, અને કાણીએ જીભ પહાંચે નહિ, એટલે મનેથી લટકે. આમ ધર્મોપદેશકને આપણે સામે જવાબ આપીએ છીએ.
જૈનધર્મની મહત્તા.
જૈનધમ દુનિયાથી ઉલટી દિશાના છે. દુનિયા ભાગને માને છે, જ્યારે જૈનયમ ત્યાગને માને છે. જૈનેના દેવ, ગુરુ, ત્યાગી, ધર્મ પણ --ત્યાગમય. ત્યાગમાં ધમ બુદ્ધિ કેટલી મુશ્કેલ તે વિચારવા જેવુ` છે. ભાગ જ દુઃખનું કારણુ. ડૂબાડનાર, હેરાન કરનાર ભાગ છે, અને ‘ત્યાગ કલ્યાણ કરનાર છે' એવી બુદ્ધિ આવવી મુશ્કેલ છે. આ વિચારશે એટલે જૈત ધરૂપી ચિંતામણિ રત્ન મળ્યુ. મુશ્કેલીના પદાથે કેટલીક વખત મળી --જાય. પણ ભાગ્ય ન હેાય તેા ટકવા મુશ્કેલ છે. સ્વપ્નમાં ચક્રવતીના છ ખંડનું રાજ્ય, નવ નિધાન, ૧૪ રત્ને મળી ગયાં, પણ આંખ ઉઘડે ત્યારે શું? તે માટે પશુપાલ બિચારો ચિન્તામણિ પામ્યા છતાં કુતૂહલ ખાવા પીવાના ભાગમાં તીત્રગથી ચિન્તામણિ તરફ ખેદરકાર રહ્યો. આપણામાં પણ કેટલાક વડેરા હોય તે પણ ભેગ માટે ધર્મ ને ફેંકનારા હાય. પરભવમાં રિદ્ધિ મળશે, રાન્ત થઇશું, તે ધારી ધમ કરનારા હોય. તેવાને પશુપાલ જેવા જ સમજવા. જયદેવ ચિંતામણિ ફેંકનાર ન થયા. તેમ જૈન ધર્મોની મહત્તા સમજનાર ધ`ને ચિંતામણી સમજી સંગ્રહી શકે છે.
પુણ્ય નૈૠત્રની જરૂર.
અજ્ઞાની આત્મા ધરતને પૌદ્ગલિક-સુખની ઇચ્છાથી ફેંકનારા નીકળે તે દેખીને આપણે ધમનું સાચું સ્વરૂપ સમજનારા હાવાથી આપણને પૌલિક સુખ માટે ધર્માંતનુ સાઢુ કરવુ, તે ન શેલે. પુન્યરૂપી ખરૂ' દ્રવ્ય જયદેવના આત્મામાં હતું, રબારીના આત્મામાં તેવુ પુન્ય ન હતુ. તેવી રીતે આ જીવામાં જેમ ચિંતામણિ-રત્ન પ્રાપ્ત કરવા માટે પુખ્ય વૈભવની જરૂર છે, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે ગુણ