________________
૩૨
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો
જટાએલી વસ્તુમાં મળી આવે, તૂટી ગયેલ નગરમાં અને ઉજ્જડ વેરાન થઈ ગયેલાં શહેરમાં દાટેલા હેય અગર દટાઈ ગયા હોય તે મળી આવે, તેમ ધારી તેવા સ્થાને, જળ માર્ગે, સ્થળ મા જ્યાં વેપારીઓ આવજા કરતા હોય તેવાં સ્થાને, બધા બંદરી સ્થાને દરિયાના કાંઠે કાંઠે પણ ફર્યો. ચિતામણિ માટે દરેક જગ્યાએ ફર્યો. પણ ફર્યાથી શું વળે? * હીરે ઘેઘ ગયે ને ડેલે હાથ દઈ પાછો ફર્યો” એવું ન થાય માટે કથા સમજે.
ભાવનગરમાં એક શેઠ મુનિમ સાથે વાત કરે છે કે આવતી કાલે હીરાને ઘેઘે એકલો પડશે. આ વાત દૂર ઊભેલા હીરાએ સાંભળી હીરાએ વિચાર કર્યો કે વહેલે ઠંડકમાં ઘોઘે જઈ આવું. મેડે જઈશ તે બપોરના તડકે ખાવો પડશે. એમ ધારી કામ પૂછયા વગર સવારે વિહેલે ઘેઘે જવા માટે નીકળી પડે. અહીં શેઠ મુનિમ હીરાની શોધ કરે છે. એટલામાં હીરે પાછો આવી પહોંચ્યા. અરે ! કયાં ગયે હતું? “અરે! હું ઘેઘે વહેલે જઈ આવ્યો.” શું કરી આવ્યું ? અરે ! હંગ, ત્યારે તે દરવાજો બંધ હતું, એટલે ડેલીએ હાથ દઈને પાછો ચાલ્ય આવ્યું. અરે! શું કરવા મેકલવાને હતો તે તે પૂછવું હતું ? તેમ હીરા માફક ફેરે ખાવા જયદેવ નીકળ્યું ન હતું.
ચિન્તામણિ ખેળવામાં તીવ્ર મન લાગેલું હોવાથી એક જ ધ્યેય. કેટલાક શેઠિયાના છેકરા દશ હજાર ૧૦૦૦૦) રૂપિયા લઈને વેપાર કરવા જાય, અને હેર કરીને પૈસા પૂરી કરીને પાછા ફરે, તેમ આ
જ્યદેવ મજમજા નથી કરતે, પણ આપત્તિને સામને કરી આગળ વધે છે. બધે રખડે પણ કઈ જગ્યાએ ચિતામણિ મળતું નથી. છતાં મનને ઉત્સાહ ન ન ગયે. નદી તળાવ અમુક પ્રમાણમાં જ પાણી સંઘરી શકે, નહીંતર બાંધેલા બંધ તૂટી જાય. જયદેવ આટલું ફર્યો, કલેશ સહન કર્યો, છતાં ફળ ન દેખાયું. તેપણું ઉત્સાહ ન તૂટે. શોધ માટે કરેલે કલેશ નિષ્ફળ જાય એટલે મગજ પર સેંકડે ગુણી અસર કરે. કલેશનું ફળ મળે તે કલેશનું દુઃખ હિસાબમાં નથી હતું, પણ ફળ મળે તે સેંકડે ગુણી અસર મગજ પર થાય છે.