________________
૨૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છઠ્ઠો
છે, તેમ ખેલવાવાળા, સમજવાવાળા આપણે માત્ર છીએ, પણ તેના અમલમાં માઢુ મીંડુ છે. આશ્રવને આશ્રવ સ્વરૂપે જાણીએ, તેને અંગે તિરાજી જોઈ એ. તમારા વડવાઓએ સીડીઓ કરી આપી છે. સામાયિક કરી ઉપાશ્રયમાંથી કે દશનપૂજા કરી દેરાસરમાંથી સીધે ઉતરી ન જાય. એ મિનિટ ઉપાશ્રય દેરાસરજીના એટલે એસે પછી ઉતરી જાય.' તત્ત્વ એ છે કે દેરાસર-ઉપાશ્રયમાંથી નીકળતી વખતે બે મિનિટ એટલે બેસી એવી ભાવના ભાવે કે આ સવરને લાભ છેાડી આશ્રવના પાપમાં કયાં જાઉ ? આવા વિચાર કરે. આને નિર્જરાનું સ્થાન કહેવાય. આત્માને નિમળ કરવાનુ સ્થાન દેરાસર કે ઉપાશ્રય, તે છોડી કયાં જઉ ? એમ ત્યાંથી નીકળતાં ખચકાય છે. ઊભા રહેવાની તાકાત નથી, તેમ ત્યાં એટલે બેસી જાય છે. આ ખ્યાલ કરવા વિચારવા તૈયાર નથી. શા માટે વિલાએ આટલા રાખ્યા હશે ! પગ ચાલે નહિ, નિકળતાં પગ ધ્રૂજી જાય. વાત એ છે કે આશ્રવ-સ’વર-અધ-નિરા એ શબ્દો તેના ભેદ-પેટાલેદા ત્રિચાર્યાં, પણ પદાર્થ વખતે પ્રતીતિ થતી નથી. નિરુશ, આાવ, સવર, અંધ વખતે વિચારતા નથી. પદાથ પદ્મા રૂપે પરિણમ્યો નથી, પા જાણ્યા છે. આથી સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન જુદા કેમ પાડયા ? તે સમજાશે. સભ્યજ્ઞાન પરણમ્યું. કયારે? પદાર્થની પરિણતિ થાય
ત્યારે સમ્યગ્ જ્ઞાન, પરિણતિન થાય તે જ્ઞાનમાત્ર છે. આથી સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરે તેને શબ્દથી પણ આડખીલી ન કરાય. મોટાં પાપ છેડો, નાનાં પાપ રાખો' તેપણુ પાપની પાપ તરીકે માન્યતા રાખવી ઘણી મુશ્કેલ છે. તેટલા માટે સમ્યગ્દર્શન પ્રથમ. સ` પાપને ત્યાગ સાધુપણું પછી. દેશથી પાપના ત્યાગ-શ્રાવકપણુ', તે ન થાય તે પાપને પાપ માનવાના ઉપદેશ.
દેરાસરનાં
વ્યા
આ ચાતુર્માંસના વ્યાખ્યાનમાં સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધમાં ન -આવી શકે તો દેવાન, સ્નાત્રમોત્સવ, વિલેપન આ ત્રણ કાર્યો શા માટે કરી છે?' કહા કે પાપના ત્યાગને જણાવનારા ઉપકારના ખંદલા તરીકે. ઝવેરાતની દલાલીના ૨૦-૨૦ ટકા દલાલી દે, તે શાને આભારી ? પાપના પરિહારને વસ્તુ સમજીએ ત્યારે દેખાડનારના ઉપકાર જિંદગી