________________
૨૮૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દટ્ટો કેવળજ્ઞાન થાય ત્યારે બને. કેવળજ્ઞાન પહેલાં દેશના કે ત્યાગ પ્રવર્તાવવાનું નથી. ફળની અપેક્ષાએ કેવળપણમાં ઉદય, બાકી પૂજ્યતા જન્મથી લેવી. તીર્થંકર નામકમ લાગતું નથી પણ લગાડે છે.
હવે મૂળ વાતમાં આવીએ. બીજે જાય તે તેની ઉત્તમતા હોય, ત્યાં ૨૨ હજારી હારિભકિય આવશ્યક વૃત્તિમાં ગણધર નામકર્મના ઉદયથી ગણધર નામકર્મ ઉપલક્ષણથી માનીએ છીએ. ચકવર્તીઓને તીવ્ર ભાંતરાયને ક્ષયે પશમ માની શકાશે. ઉદય વખતે તનિમિત્તક બંધ ત્રણ પ્રકૃતિમાં નહીં: ૧ તીર્થકર ૨ આહારક શરીર ૩ ગણધર. નામકર્મ. ઉદય પ્રશસ્ત આ ત્રણ પ્રકૃતિ ઔદાયિકમાં તીર્થંકરાદિક લીધાં છે. વાચક વગેરેને ક્ષપશમિક ગણ્યા છે. તીર્થકર નામકર્મ બાંધ્યું છે શા માટે ? કાંઠે ગએલાએ નાવડી ચલાવવા માંડી શા માટે? કહે કે બીજાને તારવા માટે તીર્થકરને જીવ કાંઠે આવી ગએલે. તીર્થકર નામકર્મ લગાડે છે શા માટે? તે પ્રકૃતિ લાગી જતી નથી, પણ તીર્થકર નામકર્મ લગાડાય છે. બીજાં કર્મો તેની મેળે લાગી જાય છે. તીર્થકર નામકર્મ લગાડવાની ચીજ, કર્મ જેવી નકામી ચીજ, તીર્થકર જેવા સમજુ પિતાના આત્મા સાથે કમ લગાડે. સમ્યક્ત્વ વખતે કર્મ ઝેર ગણે એવું હલાહલ ઝેર કર્મને ગણે, તે કર્મ જાણી જોઈને લગાડે છે. તીર્થકર નામકર્મને ઉદય કયારથી ગણ?
ખલાસી દરિયાના પ્રવાહને જીવલેણ ગણે છતાં બહોડી લઈને નહીં જઉં તે છે ડૂબી જશે, તેથી હેડી લઈને દરિયાના પ્રવાહમાં ડૂબતા જીવને તારવા જાય છે. ઉપકાર માટે આ કાર્ય કરે છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખવાની. પિલામાં તારે કદાચ ડૂબે, “ભ ભૂલે ને તારે ડૂબે.” ભણતરમાં ચાલે તે કેઈક વખત ભૂલે, પણ ભ નથી તે ભૂલવાને કયાંથી? તારો ડૂબે, તરવા જતે હોય તે ડૂબે. ઘરમાં બેસી રહેતા હોય તેને ડૂબવાનું હોય નહીં. ટેકે ટેકે શેર દહીં ખાનારને ડૂબવાનું હોય નહિં.
અને તારવાવાળે કહ્યો છતાં ડૂબવાને સંભવ. એ છતાં લેકેના ઉપકાર માટે તરવાનું. અહીં કેઈક વખત ડૂબે, પણ અહીં એકે તીર્થકર બીજાને તારવા જતાં ડૂબી ગયા તેવું જાણ્યું નથી કે બન્યું નથી. એ