________________
૨૭૮
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
રકમમાત્ર આપવી એ શાહુકારીના ઉપદેશમાં કહી શકે ખરા? શાહુકારીની રીતિએ જ, પછી પેલે પહેાંચે એમ નથી એમ કહે ત્યારે મૂળ રકમ આપવાનુ કહી શકો. શાણા શાહુકાર એમ ન કહે. તેમ સંસાર સમુદ્રમાંથી પોતાને કે બીજાના આત્માના ઉદ્ધાર કરવા કહેશે તે પાપ માત્ર છેડા, ઉપદેશથી આટલું પાપ છેડે ને આટલુ રહેવા દો એમ ન કહી શકાય. ન આપીશ એવા ઉપદેશ કે સલાડુ શાહુકાર ન આપે તેમ પ્રથમ ઉપદેશ સર્વ પાપના પરિત્યાગને. મહારાજ સાધુપણાની વાત કરે છે. પણ સ` પાપત્યાગ એ સાધુપણુ છે. પાંચ મોટા આશ્રવ સ` પ્રકારે છોડો તે જ સાધુપણું, પછી પલે ના કહે કે સવ”થા દરેક પાપ છૂટે એવું નથી. તે ત્રસજીવોની હિ ંસાના પચ્ચખાણ તો કર. સત્યાગમાં તે નથી ન ખાતે, પેલે સથા ના કહે તે ૧૩ મણુના ‘તા' વાળું તો પચ્ચખાણ કર. પેલા સત્યાગમાં ના કહે ત્યારે આટલું તા પાપ છેડ, આ અપેક્ષાએ સર્વથા સર્વ પાપના ત્યાગના મુખ્ય ઉપદેશ હાય, તેથી ગણધર મહારાજે એ જ અધિકાર જણાવ્યે કે– જેણે સવ પાપ છેડયાં છે, સાધ્યુ પામ્યા છે, તેને બળાત્કારે ધમ છેડાવે તે તે નીચ કમ ખાધે. જેમ ગણધર મડારાજ, ચૌદ ના રચનારા, ખોર અંગ બનાવનારા, તીમાં તરવાનુ સાધન, પહેલા ગણધર, જગતમાં માતા-પિતા તીરૂપ, તેમ શાસનમાં તી રૂપ તેવા ગણધરને મારી નાખે, કાપી નાખે અને જે પાપ લાગે તેની જે અધમતા ગણો તે કાંઠા આવનારને ધક્કો મારનારની અધમતા છે. અહી જે કોઈ જીવ વિરતિવાળા થયા હોય અગર થતા હોય તેને રશકે-અટકાવે-પાછે પાડે, બળાત્કાર કરે તે ગણધરની હત્યા કરનારની માફક આત્માની હત્યા કરનાર થાય, પાતાના આત્માને સંસાર–સમુદ્રમાં ડૂબાડનાર થાય.
પ્રશ્ન-મેહનીય કાઁથી સગાં-વહાલાં તેવું કરે તે ?
જવાબ--કસ્તુરીને સ્વભાવ નજીકમાં સુગંધ કે દૂર સુધી સુગંધ આપવાના છે. વૃક્ષ નજીકવાળાને ફળ આપે. અથવા દૂર વાળાને પશુ ફળ આપે. ધરમ પેાતાના કુટુંબમાં પહેલાં, મહાર પછી. ખરેખર ધમ વસ્યા નથી. જો ધરમને સારો માનીએ તે પહેલા કુટુંબમાં ધરમ આપે. રાજ્ય શયની ચીઠ્ઠી લખી આપે તો કાના નામની લખાવે પેાતાના છેકરાની કે પારકા હેકરાની લખાવીએ? તે