________________
૨૭૨
શ્રી- આગમ દ્વારક પ્રવચનણિી વિભાગ . મારી નાંખે એમ શાસ્ત્રમાં કહેતા નથી. પ્રશસ્ત કષાયમાં ષ સુધી પ્રશસ્ત રાખે છે. અવગુણ ઉપર છેષ રહે તેમ નિર્જરા વધારે. જેમાં જેમ ગુણ ગુણ પર રાગ, અવગુણ ઉપર જેમ ઠેષ તેમ નિર્જર અને અવગુણી ઉપર દ્વેષ તે નિર્જરારૂપ નહિ કહી શકાય-કર્તવ્ય તરીકે નહિ કહેવાય. સાધ્વીને ન છેડી ત્યારે કાલિકાચાર્ય બચાવવા માટે ગયા. ગુણપર જેટલે તીવ્રતા એ રાગ, તેટલી નિર્જરા, અવગુણ પર દ્વેષ તેમ નિર્જરા. અવગુણ પર જે હેપ તેટલી નિર્જરા નહિ. અહીં પહેલા ગામવાળાને, પ્રધાનને સમજાવવા મોકલ્યા છે. “રક્ષક ભક્ષક બને તે શોભે નહિ” –એમ કહેવડાવ્યું. હવે એ ફરક જરૂર. કાલિકાચાર્યે સરસ્વતી સાધીને છોડાવવા માટે કરેલ યુદ્ધ, કેણિકે વિરાળા નગરી પાડવા માટે કરેલું યુદ્ધ-તે બંને આસમાન-આકાશ-જમીન જેટલો ફરક છે. ચેડા મહારાજા અને કોણિક યુદ્ધમાં ઉતર્યા. તેમાં ફરક છે. આવી ચડશે સરહદે, હવે છૂટકો નથી. કેણિકે કહ્યું કે ગણે છે કેણુ? અને દુનિયાદારીના દાખલામાં ફરક પડે તે? અહીં માત્ર રક્ષાને મુદ્દે છે. શાસ્ત્રીય વિધાન અવગુણીપર મધ્યસ્થ રહેવાનું. જેમ અરિહંત ગુણ તેમના ઉપર જેટલે તીવ્ર રાગ, તેટલી. તીવ્ર નિર્જશ. એમ અવગુણ ઉપર શ્રેષ, તેમ નિર્જરા પણ અવગુણી માટે
એ ક્રમમાં જઈ શકાશે નહિ તે કહેવાનું તત્વ એ કે અવગુણીની. નિંદાને જૈનશાસનમાં સ્થાન નથી. ગુણપર રાગ અને ગુણપર રાગ અને અવગણપર દ્વેષ, આ ત્રણને સ્થાન છે. તે અવગુણ પર શું? માધ્યસ્થ ભાવના. જ્યાં સુધી મધ્યસ્થ ભાવના? ભયંકરમાં ભયંકર કાર્યો નિઃશંકપણે કરે, વળી નિઃશંકપણે જિનેશ્વરદેવ અને ગુરુમહારાજની નિન્દા કરે તેના કરતાં ભયંકર પિતાની પ્રશંસા-અમે આમ ધર્મકાર્ય કર્યું, તેમ કર્યું. તેવા દુજેને પર માયસ્થભાવના રાખવી અને છેટા રહેવું - આજકાલ જેટલા સેવા-સમાજે, મંડળે જણાવે છે કે સેવા કરવા નીકળ્યા છીએ પણ સેવા કાર્યોને ફાળે બીજા નામે ચડી જાય તે? દેટાન્ત તરીકે અહીંનું એક મંડળ, પાટણ, ચાણસ્મા, લિંચનું મંડળ“ચાર મંડળે આબુજી પર ગયા. તે ઉપર શાસન વિરૂદ્ધ કાર્ય હતું તે. વિકવા ગયા તેમાં મહેસાણાની પ્રશંસા બહાર આવે, પછી ચાણસ્મા, પાટણ તથા લીંચનું મંડળ તેમને શું થાય? આણંદજી કલ્યાણજી અને કેન્ફરન્સ
ચાર મળી મહિસાણની
આણજી કલ્યાણજી