________________
પ્રવચન ૨૩૩ મુ
૨૫
ન હોય તે સ્પર્શ જાણી ન શકાય. પાકા નખ કપાય, અને કાચા ન કપાય તેમાં શુ ક નથી ?, કાચા નખ કપાતાં વેદના થશે. જો કે અન્ને પ્રકારના નખા એક જ શરીરના અવયવેા છે, છતાં એકમાં પીડા ન થાય તેનું કારણ શું ? કારણ એ જ છે કે પાકા નખ એ જીવના પ્રદેશથી છૂટા પડેલા છે. વાળને ખેંચવાથી, ઉખેડવાથી શરીરને વેદના થાય છે? લેચમાં જોકે વેદના થાય છે, પણ કાપી નાંખે તેમાં કાંઈ વેદના થાય છે ?, લેાચમાં જોકે વેદના છે, પણ તમે નાકના વાળ તો, અને તેની સાથે આ વેદનાની ગણત્રી કરે તે તે પ્રમાણમાં વેદના નથી. ખાલ સાધુ શી રીતે લોચ કરાવતા હશે ?, શુ શેખથી લેાચ કરાવાય છે ? લેચમાં પણ કળાથી લેચ કરાય તેમાં વેદના એટલી થતી નથી. ઉપરના વાળ ખેંચાતાં વેજ્ઞના નથી થતી, પણ અંદરને એક જવ જેટલા વાળ ઉખેડાય તે તેમાં વેદના થાય છે, કારણકે ત્યાં આત્મ-પ્રદેશે ને સંબધ નથી. જીવ આખા શરીરમાં વ્યાપીને રહેલા છે, માટે બધે જ વેદના થાય છે, એટલે સ્પર્શની સાથે અસર થાય છે. આથી જ શાસ્ત્રકારોએ સ્પોન્દ્રિયને વ્યાપક ગણી છે, જ્યારે બીજી ચાર ધીન્દ્રયાને વ્યાખ્ય ગણી છે. રસના (જીભ) શરીરના અમુક ભાગમાં, વ્રણ, શ્રોત્ર, ચક્ષુ અમુક ભાગમાં, જયારે સ્પર્શ નેન્દ્રિય આખા શરીરમાં વ્યાપક છે,
વૈશેષિકા તથા નૈયાયિકા ચામડીના ઈંડે સ્પર્શીને દ્રિય માને છે, પણુ તેમ હોય તે। ગરમ કે ઠંડી વસ્તુની અસર છાતીમા કે પેટમાંશી રીતે થાય ? આખા શરીરમાં સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે, અને બાકીની ચારેય ઇન્દ્રિય વ્યાપ્ય છે. પ કયાં ન જણાય? ડામ કયાં ન લાગે ? રસના, ઘ્રાણુ, ચક્ષુ, શ્રોત વિનાના જીવો છે, પણ સ્પર્શીનેન્દ્રિય વગરના જીવા જેયા? એકેન્દ્રિયથી માંડી તમામ વાનાં પંચેન્દ્રિય પર્યંત જીવ માત્રમાં સ્પર્શ નેન્દ્રિય વ્યાપક છે. સ્પર્શતુ જોર બીજા જોરને હટાવી દે છે. તમે બીજી કેઈ પણ ઈન્દ્રિયના વિષયમાં કે મનના વિષયમાં ૯યલીન અન્યા હા, પણ એક કાંટા ભેાંકાય તે! ! ત્યાંનુ લક્ષ શરીરમાં ખેંચાશે. સ્પર્શનેન્દ્રિયને વિષયની બળવત્તરતાની અપેક્ષાએ બધાને બાધ કરે છે. તેને કઇ બાધક નથી. સારામાં સારી ગ ંધ મળે, સાંભળવાનું, ખાવાનુ જોવાનું સારામાં સારું સાંપડયુ. હાય, પણ તે વખતે કઈ ડામ દે તે