________________
પ્રવચન ૨૩૨ સુ
૨૪૯
ઉકળતા પાણી માફક આત્મપ્રદેશ ફર્યાં જ કરે.
શરીરમાં લેાહી કેટલા વેગથી ફરે છે! જેવા વેગ; તેવી વીજળી ગરમી ઉષ્ણતા પેઢા થાય. હથેલીને ઘસવાથી ઉષ્ણતા આવી જાય છે. આયુષ્ય જયાં સુધી હેાય ત્યાં સુધી લેાહી લેાહીનું ફરવુ' થાય, અને લેહીનું કરવું થાય ત્યાં સુધી આત્મપ્રદેશનું ફરવું થાય છે. લેાહી તથા આત્મપ્રદેશે મળેલા છે. લેાડીની માફક આત્મપ્રદેશને ફરતા માનવા જ પડે છે. લાહીમાં સ્વાભાવક રહેતી વીજળી શક્તિ છે, અને તેથી પુદ્ગલેને પકડે એ સ્વાભાવિક છે. બહારના પ્રદેશે! વીજળીથી ખેં'ચાય તે પછી એનાથી આકાશપ્રદેશમાં રહેલા પ્રદેશે ખેંચાય તેમાં નવાઈ નથી. કેવલ નાભિપ્રદેશના આડ પ્રદેશ સ્થિર રહે છે, તે સિવાયના આત્મપ્રદેશશ ઉકળતુ પાણી ખદબદે તેમ ઊંચા નીચા કર્યા જ કરે છે.
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન એ છ શક્તિ જેણે મેળવી છે તે પર્યાપ્તા, અને એ છ શક્તિ મેળવતા હોય તે અપર્યાપ્ત. આ બંને ભેદે તેવા તેવા પુદ્ગલેા ગ્રહણ કરીને ઇન્દ્રિય રૂપે પરિણમાવે છે.
જે દારિક પુદ્ગલા મનુષ્ય પ્રાણ કર્યાં તે મનુષ્ય મનુષ્યપણે પરિણુમાવે છે અને તે જ પુદ્ગલેા જનાવર કે વૃક્ષ લે છે તે તે રૂપે પરિમાવે છે.
જીવ ચેન કે ગર્ભ સ્થાનમાં આવ્યા પછી આહાર માટે અશક્ત કે અપર્યાપ્તા ગણાય નહિ. વક્રગતિ સ્થાન વિના આહાર માટે અશક્ત કોઈ જીવ નથી. ઉપજે કે તરતજ આહાર ગ્રહણ કરે. ઉપજવાને તથા આહારને સમય જુદો નથી. સ્થાનમાં રહેàા જીવ અનાહારી હતેા જ નથી, પરંતુ અનાહારી ત્રણ સમય. શક્તિ પૂરી થવાના સમય અંત હૂત્તને, પણ બધી પર્યાપ્તના આરંભ તા સાથે જ છે. આહાર, શરીર, ઇન્દ્રિય આદિ છએ પર્યાપ્તિના આરંભ સાથે હોવાથી ઈન્દ્રિય-પરિણમન માનેલુ' જ છે. પર્યાપ્તા સમ પૃથ્વીકાયને પણ ઈન્દ્રિય-પરિણમન સ્વીકારેલું જ છે. હવે ઇન્દ્રિય પરિણમન કઈ રીતે તે અર્થે વમાન,