________________
૨૩૨
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
મરણુ કરતાં અધિક ડર જન્મને હાવા જોઈએ. ઇન્દ્રિય-પરિણમન--વિચાર અને ઈન્દ્રિય-પર્યાપ્ત.
શ્રીગણધરમહારાજા પંચમાંગ શ્રૌભગવતીજીમાંના આડમાં શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામ અધિકારમાં શરીર પરિણમન અધિકાર જણાવીને, હવે ઈન્દ્રિયને અંગે પણમનને અધિકાર જણાવે છે, દરેક ઇન્દ્રિયમાં ચાર ચાર ભેદ સમજી લેવા. દરેક ઈન્દ્રિયમાં બહારની શક્તિ તથા રચના, તેમજ અંદરની શક્તિ તથા રચના એમ ચાર ચાર ભેદ સમજવા. પ્રશ્ન થશે કે શક્તિ તથા રચનામાં ક્રક શે ?, લાવાને તપાવીને તરવારના ઘાટ તેા કર્યો, પણ ધાર તે પાણી પાવાથી જ થાય. ધારમાં કાપવાની શક્તિ પાણી પાઈને લેવાય. પુદ્દગલની રચના અને શક્તિ એમ એ જુદાં છે. કાનથી સંભળાય જ, સુગંધ લેવાનું કામ કાનનું નથી. નાકથી શબ્દ સ ંભળાતો નથી, કારણ કે એતો સુંઘવાની તાકાત ધરાવે છે. રસના રસ જ ગ્રણ કરે છે, મતલબ કે દ્રવ્ય ઇન્દ્રિય ત્યારે જ કામ કરે છે કે જ્યારે ભાવ ઈન્દ્રિય હાય, દ્રવ્ય ઈન્દ્રિયમાં બહારની તથા અંદરની રચના તથા શક્તિના ભેદ પાડયા. તુવે ભાવ ઈન્દ્રિય કાને કેહેવી?, ભાવ ઇન્દ્રિયના બે ભેદ. આત્માને જે જે કર્મોના ક્ષયાપશમ અને જે જે વિષયાના ઉપયેગ ઈન્દ્રિયની આહ્ય રચના પુદ્ગલેાની છે. અભ્યંતર પુદ્ગલેામાં શકિત સમજવી, ક્ષાપશમ હોવા જોઈએ, છતાં ઉપયોગ પણ જોઇએ. ઉપયેગ ન હોય તો, દશ શબ્દ થતા હોવ તેમાં એક શબ્દનો ઉપયોગ હાય તે જ જાણી શકાય. ભાવ ઇન્દ્રિયમાં ક્ષયેાપશમ અને આત્માના ઉપયાગ થવા જોઈએ. દરેક ઈન્દ્રયને અંગે છ વસ્તુ તૈઈએ, ખાહ્યરચના બાહ્યશકિત, અભ્યંતર રચના, અભ્યન્તર શક્તિ, ક્ષયાપશમ તથા ઉપયોગ આ છ વસ્તુ હૈ!ય ત્યારે ઇન્દ્રિ કામ કરે છે. શરીર બનાવ્યા પછી પણ પ્રથમ પર્યાપ્તિનું કામ. ખોરાક ને સાત ધાતુપણે પરિણમાત્રવાનું કામ શરીર પર્યાપ્તિનું છે. ઈન્દ્રિઓની રચનાને અંગે બાહ્ય અભ્યંતર ઉપકરણ ઈન્દ્રિયનું આખુ પ્રકરણુ શરીર કરતાં નિરાળું હાવાથી શરીર સાથે તરત ઇ.ન્દ્ર થઈ જતી નથી. ખોરાકમાંથી સાત ધાતુના પરિણમન માત્રથી ઈન્દ્રિય રચના