________________
પ્રવચન ૨૨૮ સુ
૨૧૯
ગણાય. અને તે પહેલાં અપર્યાપ્ત ગણાય. પર્યાપ્તા તથા અપર્યાપ્તાનેા વિચાર જે દૃષ્ટિએ છે, તે વિચારવાની જરૂર છે. બહારનાં પુદ્ગલેાને પેાતાનાં આહારપણે લેવાની તાકાતથી આડાર લેવાય છે. વૃક્ષની ચાતરફ જલસિચન કરીએ તે વૃક્ષ તે જલને ચૂસી લે છે, અને આહારપણે પરિણુમાવે છે. કયારામાં પારો નાંખીએ તે ઝાડ આહારપણે ગ્રહણ કરતુ નથી. દરેક જીવાને અંગે તેવી રીતે સમજી લેવું. ગમે તેટલી તૃષા લાગી હોય, છતાં જનાવર પીશાખના કુંડામાં માં નહિ ઘાલે. કીડીએ ઘી ઉપર આવે છે, પણ દીવેલથી ભાગી જાય છે, કેમકે તે પુદ્ગલો આહારપણે ગ્રડણ કરી શકતાં નથી. આપણા પેટમાં ખારાક જાય છે. તેને જઠર પચાવે છે, અને સાત ધાતુ રૂપે પરિણમાવે છે, પણ ખારાક ભેળાં ધાતુ કે કાંકરી પેટમાં જાય તેા વિના પરિણમે નીકળી જાય છે, જઠર ખારાકનાં પુદ્ગલાને જ આદ્ગારપણે ગ્રળુ કરી શકે છે. આહારને લાયકનાં પુદ્ગલાનાં પરિણમન પછી રસ થાય છે, પછી સાત ધાતુપણું શરીરમાં પરિણમાવવાની શક્તિ, તેને શરીર પર્યાપ્ત કહેવામાં આવે છે. મેળવવા યાગ્ય શકેત મેળવી લીધી હાય, તે પર્યાપ્તા, અને ન મેળવી લીધી હાય, મેળવતા હાય તે અપર્યાપ્તા, પર્યાપ્તપણુ અહીં છ શક્તિની અપેક્ષાએ સમજવું. ઔદારિક શરીરને તૈજસૂ તથા કામણ ઊભું કરે છે, તૈજસ્ કાણુ તથા ઔદ્યારિક આ ત્રણ, શરીરપણે પુદ્ગલેને પરિણમાવે છે. આમાં પર્યાપ્ત વાયુકાપના ભેદ, (ક્કા એક ભેદ) અપવાદ. તે વાયુકાયને ચાર પ્રકારે શરીરનું પરિણામ હાય. ઔદારિક, વૈજસ, કાણુ તથા સાથે વૈષ્ક્રિય પણ હાય.
ભવસ્વભાવ
વિકલેન્દ્રિય, ગજ, તિય ચા, મનુષ્યે સમૂર્ચ્છ મ્ હેાય તે પશુ વાયુ કરતાં વધારે પુણ્યશાળી છે. છતાં તેને વૈક્રિય શરીર કેમ નહિ ? તર્દન સ્થાવર વાયુકાયને વૈક્રિયઢે હાય અને ત્રસને વૈક્રિય નહિ ? વાયુકાયમાં સામાન્ય વાયુમાંથી મોટા વંટોળીએ થઈ પણુ જાય, અને ઘડીકમાં આંખે વટાળીએ શમી પણ જાય. પૃથ્વીકાયાદમાં તેમ બનતું નથી. પૂર આવે ત્યારે પાણી વધતું નજરે પડે છે, તે વાત જૂઢી પશુ એકદમ વધવુ અને શમી જવુ, તે પૃથ્વીકાયમાં, અપ્લાયમાં, અગ્નિ