________________
પ્રવચન ૨૨૭ મું
૨૧૭ : એવું યાવત્ વનસ્પતિ વિકલેન્દ્રિય અપર્યાપ્ત પર્યતા આમ ૧૬ ભેદો સામાન્ય રીતે જણાવી દીધા. એકેન્દ્રિયના પૃથ્વીકાયાદિ પાંચ, વિકલ નિદ્રના ત્રણ, બન્નેના પર્યાપ્ત તથા અપર્યાપ્ત માત્ર વાયુકાય ઔદારિક શરીરને વેક્રિયપણે પરિણાવે છે. નાનાનું મોટું રૂપ થવું, તથા મોટાનું નાનું રૂપ થવું તે વૈકિય શરીરને આભારી છે. દારિકમાં કમ દશા હોય છે. વિવિધ કિયા, અનેક કારની ક્રિયા, દશ્યનું અદશ્ય થવું, અદશ્યમાંથી દશ્ય થવું, મોટાનું નાનું થવું, નાનાનું મોટું થવું ટૂંકામાં વિક્રિયા કરવી તે વેકિય શરીરને લઈને છે. દારિક શરીર મહું તે થાય, પણ એકદમ ન થઈ જાય. માત્ર વાયરામાં એમ થાય છે. કાંઈ ન હોય અને વંટોળીએ આવીને રમણભમણ કરી દે છે ને! તેવી સ્થિતિ પૃથ્વી, પાણી, વનસ્પતિ, વિકનિદ્રામાં નથી. પૃથ્વીકાયમાં ભલે મોટા પહાડે થઈ જશે, પણ તે કમે થશે. આસનસોલ પાસે કોલસાની, અબરખની ખાણેમાંથી કેલસ: અબરખ કાઢી લેવામાં આવે છે. પછી ખાણના એ ખાડામાં નદીની રેત ભરવામાં આવે છે, પછી અમુક વર્ષે તે જ રેત કોલસા તથા અબરખ રૂપે પરિણમે છે. મીઠાના અગરમાં લોઢાની કડછી નાંખો તે બે પાંચ વર્ષ લેડું મીઠું થઈ જાય છે. પૃથ્વીકાયનાં પુદ્ગલે આવેલાં અ ને પિતાના જેવાં પરિણમાવરાવે છે. “જગતને કર્તા ઈશ્વર છે એ રીતે જગતને દેરવામાં દોરનારને બીજે જ મુદ્દો છે. પૃથ્વીકાયાદિપ પરિણમેલાં પગેલે કમે કમે વધે છે. એકદમે વધવું ઘટવું
વારિક શરીરથી બનતું નથી. એ કામ કિમ શરીરનું છે, અને તે વાયુદયમાં તે શકિત છે. બાર વાઉકાય પયતા એ કેન્દ્રિ વૈક્રિય શીરપણે પણ પુદ્ગલે પરિણુમાવે છે, અને શક્તિવાળ ઔદારિક વૈક્રિયા તેજસ્ કર્માણ શરીરપણે પણ પુદ્ગલે પરિણાવે છે. સેળ ભેદમાં ત્રણ શરીર માનવામાં આવ્યાં હતાં. તેમાંથી એક ભેદ બહાર કાઢે. તેનાં ચાર પ્રકારનાં પુદ્ગલો લેવાં. પર્યાપ્તા વાયુકાય સિવાયના ત્રણ પ્રકારે પુદ્ગલે પરિણાવે છે. હવે પંચેન્દ્રિયના ભેદના અંગે નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતા કઈ કઈ કાયાપણે પુદ્ગલોને પરિણાવે છે, તેને અંગે અગે વમાન.