________________
પ્રવચન ૨૨૬ મુ
૨૧૩
કયાંથી હેાય ? ગર્ભજ મનુષ્ય માટે પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા અને ભેદ છે.
યુગલિકમાં પણ બે ભેદ : પર્યાપ્તા, અપર્યાપ્તા.
અકમ' ભૂમિરૂપ-યુગલિક-ક્ષેત્રમાં જવા છતાં અભાગીઆએના ભાગ્યમાં યુગલિકપણું હેતુ' નથી. ગ`માં નવ લાખ જીવે ઉત્પન્ન થાય, તેમાંથી તૈયાર માત્ર એ થાય, એ જન્મવા પામે ખાકી ૮૯૯૯૯૯૮ બધા મરી ાય. પયાતા થવાના વખત માત્ર બે જીવને જ આવે; બાકીના તમામ અપર્યાપ્તા અવસ્થામાં જ મરી જાય. અકર્મ ભૂમિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આવા આયુષ્યવાળા સ્થાને જવા છતાં સરવાળે છ શૂન્ય !, કાણી હાંલ્લી કયારે ભરાય ?, અર્થાત્ ભરાતી નથી જ. દરેક દેવતાના ભેદમાં પર્યાપ્તા, તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે.
અત્યંત પુણ્યના વિપાક ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. દેવલેમાં પણ શકિત મેળવનારા અને મેળવેલી હાય તેવા એટલે કે પર્યાપ્તા તથા અાપ્તા બે ભેદ્ય તા છે. ભવનપતિમાં પહેલા અસુરકુમાર ભવનપતિ દેવે એ પ્રકારે પુદ્ગલે! પરિણમાવે છેઃ એક તે પર્યાપ્તા તથા ખીજા અપર્યાપ્તા. બાષા અને મન દેવતામાં ભેળાં છે. મનુષ્યમાં તથા તિય "ચમાં ભાષા પર્યાપ્ત તથા મનઃપર્યાપ્ત જુદી ગણી છે સ્વતંત્ર ગણે છે, એ પર્યાપ્તિનું નામ ભાષા-મનઃ પર્યાપ્તિ છે. સયંભદેવાદિ પાંચ પ્રકારે પર્યાપ્તભાવન પામે છે. મનુષ્યથી દેવતામાં એ શકિત અધિક. જે શકિત ભાષામાં કામ લાગે છે, તે જ શકેાં મનના પુદ્ગલા લેવાના કામમાં લાગે છે. મનુષ્ય, હાથી, ઘેાડાને શ્રવણેન્દ્રિય જૂદી છે. સાપને કાન એ જ આંખ, આંખ એ જ કાન છે. સાપ માટે ચક્ષુનુ નિર્માણુ છે, તે જ શ્રોત્રતું નિર્માણુ છે. જીઓ ફેષ કાવ્યમાં એને ચક્ષુશ્રવા કહેલા છે. દેવતામાં પણ જે શક્તિ ભાષામાં તે જ શકિત મનના પુદ્ગલે લેવામાં કામ કરે છે. શક્તિએ! એ છતાં ભેળી ગણીને તેને ભાષા મનઃ પર્યાસિ કહી છે. એક જ સ્થાને બે કાર્ય કરે છે. દેવતા પાંચ પર્યાપ્તિએ પર્યાપ્તા. અસુરકુમારમાં કેટલાક પર્યાપ્તા, કેટલાક અપર્યાપ્તા છે. આ ભેદ અસુર