________________
પ્રવચન ૨૨૧ મું
૧૯૩ જેનોમાં વપરાતો “અસંખ્યાત” કે “અનંત” શબ્દ સાંભળી ઇતરે ઉપહાસ્ય કરે છે, પરંતુ પરમાણુને સમજવા માટે લક્ષણ જ એ છે કે, અનતા સૂમ પરમાણુ એકઠા થાય, ત્યારે વ્યાવહારિક પરમાણ થાય, ત્યારપછી અનંતાનંત વ્યાવહારિક પરમાણુથી રજ, ત્રસ, રેગુ બને છે. જેઓ રૂપમાં સાચા નથી ઠરતા, તેઓ અરૂપીમાં ક્યાંથી સાચા ઠરવાના છે?
દરેક જીવને ચાર પર્યાપ્તિ હેય સૂક્ષ્મને કશાની અસર થતી નથી. કાચ અજવાળાને વ્યાઘાત પ્રત્યાઘાત ન કરે, તેમ અજવાળું કાચને વ્યાઘાત કરી શકતું નથી. સૂમને જેમ બીજાની અસર નથી, તેમ સૂદ્ધમ પણ સ્કૂલને અસર કરી શકતા નથી. પાંચેય પ્રકારના સૂક્ષ્મ આખા જગતમાં વ્યાપેલા છે, એમ શ્રી સર્વજ્ઞ ભગવંતે કહેલું તે માનવું જ પડશે. સંસારી જીને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ ચાર પર્યાપ્તિ તે માનવી જ પડે. એકેન્દ્રિય કહેવાને વખત કયારે આવે ? એકેન્દ્રિયપણે શરીર પરિણમવાય ત્યારે ને ! આહાર પરિણમન વિના શરીર શાનું બંધાય? આહાર પછી શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિસૂક્ષ્મ કે બાદર. દરેક જીવને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ તે માન્યા વિના છૂટકે જ નથી. ચાર પર્યાપ્ત કમમાં કમ દરેક જીવને હોય જ છે. ચાર પર્યાપ્તિથી ઓછી પર્યાપ્તિવાળી કઈ જાતિ નથી. જેને ચારેય વસ્તુ મળી ગઈ તે છે પર્યાપ્તા કહેવાય. જેને બે, ત્રણ કે ચાર પર્યાપ્તિ પૂરી નથી મળી, તે છ પર્યાપ્તિ મેળવતા કહેવાય, એટલે અપર્યાપ્તા કહેવાય. પંચેન્દ્રિયમાં મનની શક્તિ મેળવે ત્યારે તે મનવાળે કહેવાય, અને મેળવતે હોય ત્યાં સુધી પર્યાપ્ત ન કહેવાય. સૂમમાં, બાદરમાં પર્યાપ્તા, અપર્યાપ્તા છે, યાવત્ વનસ્પતિ સુધી તેમ સમજી લેવું. બેઈન્દ્રિય જીવમાં સૂક્ષ્મપણ રહી શકતું નથી. સૂમિપણું એકેન્દ્રિયમાં જ રહી શકે છે. રસના છે ક્રિય આવી કે સૂકમપણાને અવકાશ રહેતો જ નથી. બેઈન્દ્રિય જીવે ચૌદરાજલેકમાં વ્યાપક માની શકાય તેમ નથી. બેઈન્દ્રિય જીવોમાં પર્યાપ્તા, અપર્યાપ્તા એ બે ભેદ પડે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય ના પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદ પડે છે. વે પંદ્રિયના છે. જેને છે. પયા , અને અપર્યાપ્તાન વિભાગ કેવી રીતે તે અગ્રે વર્તમાન . ૧૩