________________
પ્રવચન ૨૧૭ મું
૧૭૩. કર્મના ક્ષપશમની અપેક્ષાએ માંસ દારૂની વિરતિના પરિણામ વિના,. વ્યસની વિરતિના પરિણામ થયા વિના, આહાર પાણીના પચ્ચખાણું: એ તે ધર્મને ધકકે મારવા જેવું છે. આથી શ્રાવકની દયા સવા વસાની. કહેવામાં આવી છે.
અહીં કઈ તક કરે કે, સૂમ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના જી કેઈથી હણાતા નથી, અગર તે કેઈને હણતા નથી, તેની વિરતિના પચ્ચખાણમાં શ્રાવકને શું બાધ હતે? અજવાળું કઈને ધક્કો ખાતું નથી, અને તે કેઈને ધક્કો મારતું નથી, તેવી રીતે ચૌદ રાજલોકમાં ભરેલા સૂક્ષ્મ જીવોથી, સ્કુલ જીને, બાદર જેના ઔદારિક શરીરાદિને પ્રતિધા, ઉપઘાત થતો નથી, તે પછી એની દયાના કારણે પચ્ચખાણ કેમ નહિ? સમાધાનઃ-હિસાબ પૂછ સહેલો છે, ગણવો સહેલું નથી. જેને બાદરની હિંસાની વિરતિ પરિણમી નથી, તેવાને સૂક્ષ્મની હિંસાની વિરતિના પરિણામે થતાં જ નથી. કર્મની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીની ચોકડી ગયા વિના પ્રત્યાખ્યાનીની ચોકડીની વિરતિ થતી જ નથી. સંજવલનાદિ ચોકડીઓ રૂપ કષાયેના ચાર ભેદો છે કે, મન, માયા, લેભ. એમ કષાયે ચાર હોવાથી એને ચોકડી કહેવામાં આવે છે. કેધ, માન, માયા, લેભને ચંડાળ ચેકડી કહેવામાં આવે છે. અનંતાનુબંધની ચોકડી જાય, પછી જ અપ્રત્યાખ્યાનની ચેકડી તેમ બાદરની વિરતિ થાય, પછી જ સૂક્રમની વિરતિ થાય. માંસ, દારૂ, અને રાત્રિભોજનન ત્યાગ પછી જ અનાજ પાણી વગેરે દિવસે ખાવાના પચ્ચખાણરૂપે ત્યાગ કરાવી શકાય. મૃષાવાદમાં ‘નાનાં જઠા નહીં બેલું, અને મોટાં જુઠાં બેલું એવી પ્રતિજ્ઞા હોઈ શકે નહિ. પ્રતિજ્ઞામાં મેટાં જૂઠાં બોલવાને ત્યાગ હોય, નાનાં જુઠાં બોલવાની કદી છૂટી ન હાય. ચેરીમાં પણ પહેલાં મટી ચેરીના ત્યાગનાં પચ્ચખાણ હોય છે, અને પરસ્ત્રીને ત્યાગ કર્યા પહેલાં સ્વસ્ત્રીને ત્યાગનું કહેવું એ કથન બનાવટી ગણાય.
પહેલાં સ્પર્શનઇદ્રિયને ક્ષયે પશમ; પછી જ રસેને દ્રિયને શોપશમ, પછી ઘાણે કિયને પશમ, ચક્ષુરિંદ્રિયનો ક્ષયે પશમ; અને તે પછી શ્રોત્રેન્દ્રિયનો ક્ષોપશમ હોય છે. આથી તે એકે કિયાદિ પાંચ જાતિ