________________
પ્રચન ૨૧૪ જ
ર
એટલે આવકવાળું ખેતર ખાવાજીને આપવામાં આવ્યું. એક નાનકડી ગીતામાંથી બાવાજીને તે ગામ જેટલો વહીવટ ઊભા થયા. ખેતરમાં ખાવાજીનુ બધું કુટુંબ રહેવા લાગ્યું. માવાને પરિચય વધ્યા, અને પરિણામ જે આવવુ જોઇએ તે જ આવે ને! તાત્પર્ય કે પાંચમુ. પરિગ્રહ વિરમણુ વ્રત પણ ઉપર મુજબ નવ પ્રકારે જોઇએ, નહિંતર ખાવાજી જેવા
હાલ થાય.
નવગૈવેયકના આધકારી કોણ ?
આવી પાંચ પ્રતિજ્ઞાવાળા સાધુએ નવથૈવેયકે જવાને ચાગ્ય થાય. સમકિતી શ્રાવક; શ્રી જિનેશ્વર દેવની ભક્તિ તથા પૂજા કરનારા શાસનને ઉદ્યોત કરનારો છતાં તે ત્રૈવેયકમાં જઇ શકે જ નહિ. શ્રી જિનેશ્વરદેવનું કહેવુ. હાર્દિક રીતિએ નિઙે માનનારો, એટલુ જ નહિ પણ ઉલટું માનનાર મિથ્યાષ્ટિ કે અભવ્ય નવચૈવેયકે જઈ શકે છે. પાંચ મહાવ્રતાના મહિમા કેટલે તે વિચારો! પુણ્ય તથા નિર્જરા એ બે અલગ વસ્તુ છે. મહાવ્રતની પાંચ પ્રતિજ્ઞાથી, અભવ્ય પણ નવઝૈવેયકે જઇ શકે છે, તે ઉપરથી ફલિત થયું કે અભવ્ય આત્માઓની અપેક્ષાએ નિજ રા કરવામાં અસ’ખ્યાત ગુણા ચેાગ્ય એવા શ્રદ્ધાળુ શ્રાવક પશુ પુણ્યમ ધમાં, મહાવ્રતધારી અભવ્યને પણ પહેાંચી શકતા નથી, કેમકે તે નવત્રૈવેયકે જઈ શકતા નથી. શ્રદ્ધાવાળા હોય કે શ્રદ્ધા રહિત હાય પણ પુણ્યનું ઉપાર્જન જે પંચમહાવ્રતધારી કરી શકે છે, તેવુ' શ્રદ્ધાળુ શ્રાવક કરી શકતા જ નથી. નવગ્રેવેયકે તે જ જઈ શકે કે જેનું પંચમહાવ્રતનું પાલન મજબૂત હોય. દીક્ષા ચૌદ રાજલેાકને ક્લ્યાણપ્રદ, માટે કોઈ પણ સચેત્રમાં રોકાય જ નહિ,
દીક્ષા લેનાર વ્યકિત પોતાની પાછળનાં રાય, પ્રજા કે કુટુંબની પરવા કરતા નથી, એના સિદ્ધાંત તો પાપથી છૂટા થવાના જ હાય છે.. અભયકુમારની દીક્ષાથી, પાછળશ્રેણિક મહારાજાની શી હાલત થઈ? ભગવાન્ત્રી મહાવીરદેવ તા કેવલજ્ઞાની હતા. ભવિષ્યમાં શું બનશે, તે જાણતા જ હતા, છતાં દીક્ષા આપી જ છે ને! અભયકુમાર જ્યારે દીક્ષા લે છે. ત્યારે સાથે, માતા નદ્દા પણ દીક્ષા લે છે. દીક્ષા લેતી વખતે નાંદા માતાએ