________________
ર
પ્રવચન ૨૧૪ સુ
જ રહ્યા રહ્યા ઊંચા કરી નમસ્કાર કરે છે. સાગરોપમા સુધી પોતાની શય્યામાંથી તેઓને ઉતરવાનું પણ નથી, આવી તેમની સ્થિતિ છે. અસ - ખ્યાતા વર્ષે એક પત્સ્યાયમ થાય છે. દશ ક્રોડાકોડ પચેપમે એક સાગરોપમ થાય છે; અને તેવા સાગરોપમના આયુષ્યવાળા તે ત્રૈવેયક દેવતાઓ છે. નવ ચૈવેયક દેવતાઓનુ આયુષ્ય નીચે પ્રમાણે છે :
પહેલી ત્રૈવેયકે ૨૩ સાગરોપમનુ, બીજીએ ૨૪, ત્રીજીએ ૨૫, ચેાથીએ ૨૬, પાંચમીએ ૨૭, છઠ્ઠીએ ૨૮, સાતમીએ ૨૯, આઠમીએ ૩૦; અને નવમીત્રૈવેયકે ૩૧ સાગરોપમનું આયુષ્ય છે.
પાંચ અનુત્તર વિમાનમાં પહેલા ચારેમાં ૩૧ થી ૩૩ સાગરોપમનુ આયુષ્ય છે, અને પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરે પમનુ આયુષ્ય છે.
નવ-પ્રેવેયકે તથા પાંચ-અનુત્તર વિમાનાના દેવાને વિમાનમાંથી જ નીચે ઉતરવાનું નથી. આ ધ્રુવે એવી ઉત્તમ કોટિમાં છે કે જ્યાં વ્યવસ્થાની પણ જરૂર નથી. વ્યવસ્થાની જરૂર ત્યાં જ છે, કે જ્યાં ધમાધમ હોય, અને મારામારી હાય. શ્રીજિનેશ્વર દેવના કલ્યાણક પ્રસંગે, નવ ચૈવેયકના દેવા તો નમસ્કાર કરવા માટે હાથ પણ ઊંચા કરે છે, પરન્તુ અનુત્તર વિમાનના દેવા તો હાથ પણ ઊંચા કરે નહિ; એટલે માત્ર મનથી જ નમસ્કાર કરે છે. ત્યાં પરસ્પર સમાગમ, સંબ ંધ, સંઘષ ણુ જ નથી, માટે ત્યાં વ્યવસ્થાની જરૂર નથી, અને વ્યવસ્થા નથી, છતાં ત્યાં સર્વ સ્વતંત્ર છે. કેટલાક જ્ઞાનચિંતનાદિમાં જ રમણ કરે છે. આ દેવા પાતે પણ કોઈના સ્વામી નથી, તેમ તેમના શિરે પણ કાઈ સ્વામી નથી. એ દેવાની સ્થિતિ એવી છે કે ન તો પોતે કોઈના સ્વામી થવાનું ઇચ્છે, ન તા પેાતાના કોઈ સ્વામી હોય તે ચાડે. સાધુને સવિરતિ છે, પણ તે અપવાદવાળી છે, વિહારમાં નદી ઉતરતાં, પાણીના વેગમાં પડી જવાતું હોય, અથવા પડી જવાના પ્રસંગ આવે તો સંયમાથે વૃક્ષાદિની વેલડી પણ પકડી લે. નદી ઉતરતાં પાણી તથા વનસ્પતિના સ્પર્શવાની છૂટ રાખી, પણ એ જ સાધુ શુ પૂજા કરી શકે ?, ના. અનુત્તર વિમાનમાં દેવતાના પૂજા કરવાના સ્વભાવ જ નથી. નવવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં દેવાને, સમાગમ સંઘ દિને સમગ જ નથી, તેથી ત્યાં સ્વામીપણું, સેવષ્ણુ