________________
85b8
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ (ડ્રો
ધ્રુવલેફમાં ઉત્પન્ન થાય છે. જ્યાતિષીઓનુ કામ લાકોપકારનુ' છે. જ િતી વર્ગ માં ચંદ્ર, સૂર્ય, ગ્રડ, નક્ષત્ર, અને તાશ છે. અહીં એક વાત સમજવાની છે.
સૂર્ય અને ચંદ્ર એ એમાં મહાન કાણુ ?
ઇતો સૂર્યને મહાન અને પ્રથમ ગણે છે. જૈન શાસનમાં ચંદ્રમાનો પ્રથમ ગણના છે. સૂર્ય કરતાં ચંદ્રને જૈનાએ વધારે મદ્ધિક માન્યા છે. પૃથ્વીથી સૂર્ય કરતાં ચંદ્ર વધારે ઊંચે છે. ચંદ્રમાનું આયુષ્ય પણ સૂર્યથી વધારે છે. ચંદ્રમાનું આયુષ્ય એક પચેપમ અને એક લાખ વર્ષનું છે, આ હિસાબે પણ ચંદ્ર મદ્ધિક છે. જ્યારે સૂર્યનું આયુષ્ય એક પત્યેાપમ અને એક હજાર વર્ષનું છે. ગ્રહનુ આયુષ્ય એક પચેાપમનુ છે, નક્ષત્રનુ આયુષ્ય અદ્ધ પચે પમનું છે, તારાનું આયુષ્ય પન્ચે પમના ચેાથા ભાગનું છે; આ રીતિએ જ્યાતિષીના પાંચ પ્રકાર, લેસ્યાના આધારે જેવા ક પુદ્દગલાનું પરિણમન થાય છે, તે તે પ્રમાણે જીવે ત્યાં ત્યાં ઉત્પન્ન થાય. દેવાના ભેદો અને વ્યવસ્થા
ઉ લેકમાં રહેલા વૈમાનિક દેવાના બે ભેદ છેઃ એક મેટા, અને એક નાના. પાતીત કહેવાતા દેવલાકમાં વ્યવસ્થાની જરૂર નથી, કારણકે તેઓ સ્વતંત્ર છે. પેાપપન્નમાં મધી વ્યવસ્થા છે. દશ પ્રકારે વ્યવસ્થાવાળા તે કલ્પે પપન્ન વૈમાનિક દેવા કહેવાય છે. કલ્પાતીત વૈમાનિક દેવલાકમાં દશ પ્રકારની વ્યવસ્થા નથી. જેમ દુનિયામાં રાજા કે પ્રજાએ નીમેલા પ્રમુખ, તેમ આખા દેવલાકના સ્વામી તે ઈન્દ્ર. દેવતા ઉત્પન્ન થાય, ત્યારથી તેને ત્રણ જ્ઞાન હાય, છતાં તે શ્રુતના પારગામી ઢાય અને અક્કલમાં અગ્રગણ્ય હાય તેવા નિયમ નથી. નાનાં બાળક દૂર સુધી ભલે જોઈ શકે, પણ વિચાર કરવાની તેટલી શક્તિ હૈતી નથી. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની શક્તિથી અવધિજ્ઞાનની શક્તિ જૂદી છે. આ જ કારણથી સલાહને, મ’ત્રણાને અવકાશ છે. ઈન્દ્રની સમાન ઋદ્ધિ, સમૃદ્ધિ તથા આચુષ્યવાળા દેવે તે સામાનિકદેવે કહેવાય છે. ઈંદ્ર તથા સામાનિક દેવતા તે `માટા સ્થાને ડાય, પરન્તુ વિચારક મ'ડલને અંગે તેત્રીશ નવસાના એક માત્ર છે, તેને મસિ શત્ ન કહેવામાં આવે છે. વ્રતમાં