________________
વચન ૨૦૭ સ
Jap
શ્રાવણા કે નાનાં ખાલકાને ફ્રાંસીની સજા કરતા નથી, ત્યારે ઇશ્વર ધાવણા માલકોને તે થુ, પણ ગર્ભમાં રહેલાને ચ મારી નાંખે છે, આ કંઈ હાલત ! તાત્પર્ય કે ઇશ્વર બનાવનાર નથી પણ બતાવનાર જરૂર છે, જીવાદિ તત્ત્વ, પાપ, પુણ્ય, મેાક્ષ, સેાક્ષના ઉપાય બતાવનાર ઇશ્વર જ છે. ઇશ્ર્વર તેા નિરજન, નિરકાર છે; પણ દેરાસર, પૂજા, પ્રતિષ્ઠા આદિનુ સ્થાન ત્યારે જ છે કે જો ઈશ્વરને બતાવનાર માનવામાં આવે તા.
કર્મ ઉદયાનુસાર જીવ તે તે ગતિમાં ગમન કરે છે. ધાગાપથી (બ્રાહ્મણા) પેાતાનું પેટ ભરવા માટે ઈશ્વરને આગળ કરે છે. તે કુદરતમાં જ્યાં ત્યાં પેાતાના લાગા ઇશ્વરને નામે લાગુ કરે છે, ત્યાં ત્યાં સીમંત, જન્મ, લગ્ન, મરણના તમામ સમયે, અને મરણ પછી પશુ કાયમ શ્રાદ્ધના નામે તેએ પ્રજાને ચૂસે છે. આ કયારે બને ? જો ઈશ્વરને આગળ ન કરે તેા તેમને કેણુ આપે? મનુષ્ય દારૂ પીએ, અને મગજ ગાંડું થાય એ દોષ ઈશ્વરના ? સાકર ખાવાથી ડૅંડક થાય, મરચુ' ખાવાથી બળતરા થાય એમાં ઈશ્વરને શું લાગે વળગે ?; વારૂ ! જગતના કયા ઈશ્વર ? કૃષ્ણ, રામ, ઈસુ, મલ્લા કે જરચેાસ્ત ? ચિઠ્ઠી કાણુ નથી લખતુ? પાપ પણ ચિઠ્ઠીહુડી લખે છે ઇશ્વરના નામે ધૂતવાના ધધા બધાને ત્યાં ચાલુ છે.
ઈશ્વરના નામે ધાગાપીઓના ધા.
વારામાં એક દક્ષિણી મરાઠા જ્ઞાતિના હતા. તેના બાપ મરી ગયા. પ્રથમ પાતે શ્રીમંત હતા, પણ આ વખતે સ્થિતિ ઘસાયેલી હતી. હવે બાપની સેજ (શમ્યા) પૂરવા જાય તે! ખરેખરા એ ઠુજાર રૂપીમા બધું જોઇએ. જ્યારે શય્યા પૂરવાની વિધિ કરે તે પેાતાની પ્રતિષ્ઠા પ્રમાણે કરવુ જ પડે. ગેાર લાગેા છેડે તેમ નહાતું, આને તે પારાવાર ચિ’તા થર્ક; પણ તે વખતે એક મિત્ર મળ્યા, તેણે યુક્તિ બતાવી, અને કહ્યું કે કામ થવા સાથે આબરૂ પણ રહેશે; તેવી યુક્તિસ્રાવી બતાવી દીધી. એ દક્ષિણી તે ગેારને ત્યાં ગયા અને તેણે કહ્યુ : શેર મહારાજ ! મા ખાપ પક્કો અફીણી હતા. માટે આ ચાર તાલા અફીણું તરત ખાઈ જાએ, જેથી જલદી મારા બાપને પહોંચે. તે સ્વર્ગમાં અફીણુ વિના ટાંટીઆ ઘસતા હશે. ગારે કહ્યુ એમ કાંઈ અફીણુ પહાંચે ! દક્ષિણીએ