________________
પ્રવચન ૨૦૫ સુ
20
પાળવાની બેદરકારીથી અસંખ્યાતા સમૂČિમ મનુષ્યોની ઉત્પત્તિ અને ઘાત આપણા લીધે જ થાય છે. માખી વગેરે મરે તેની આલેાયણા લઈ એ, અને સંમૂચ્છિ॰મ પંચેન્દ્રિય મનુષ્યના કચ્ચરઘાણ નીકળે, તેની ફીકર નહિ એમને ? એઠી ભોજનની થાળી, પીધેલા પાણીના એઠા પ્યાલા જે કારા ન કર્યાં હાય, ઉલટી, પેશાબ, થૂક વગેરે વગેરેમાં અસંખ્યાત સમૂચ્છ મ મનુષ્યાની ઉત્પત્તિ છે, માટે એવી વિરાધનાથી ડરવાનું છે. શું તેમાં જીવાત્પત્તિ નથી માનતા ! તમારી બેદરકારીથી પ્રથમ તો એ જ પ્રશ્ન થાય તે! જો જીવપત્ત માના છે, તે જયણા માટે દરકાર કેમ નહિ ? ખીજી તરફ તમારી કાળજી ઓછી નથી. દરદથી પીડાતાં છતાં કંદમૂળ, મધ વગેરે નથી ખાતા, પણ લીલફૂલની ફીકર છે? ચીકણી જગ્યાએ ચૂના લગાડયા ? લીલફૂલની વિરાધના તો કહે કે ઉપયોગની ખામીને લીધે જ છે. આપણાં પેશાખ વગેરેમાં અન્તર્મુહૂત્તમાં ૪૮ મિનિટની અંદર પંચેન્દ્રિય સમૂમિ મનુષ્યેા પેદા થાય છે.
કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે.
માતાપિતાના સંચાગ વગર ઉત્પન્ન થનારા જીવાસ'મૂકિમ છે. આ જીવા, આલાદની પરપરા વિનાના છે. તે આપોઆપ શરીર ખાંધી શકે છે. સંમૂર્ચ્છમ જીવાને ગર્ભસ્થાનની જરૂર નથી. આવા સમૂમિને અંગે વિચારીશું તે ધ્યાનમાં આવશે, કે કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. એક ઘોડાને ચાંદુ પડયુ. ઉંટવેદ્યે સલાહ આપી કે દેડકાં ઉત્પન્ન થાય તેવી જગ્યાની માટી ત્યાં લગાડવી. ત્યારે સારા વઘે કહ્યું. ‘રૂઝ આવશે’ એસ ધારીને જો એ માટી લગાડ્યા કરીશ, તો એ ઘેાડો મરવાના જ. કેમકે માટી એવી છે, કે માટી જ્યાં ચેપડવામાં આવશે ત્યારે વરસાદ આવશે ત્યારે પાણી પડવાથી કોહવાટ થશે, અને એ ભાગમાં દેડકા ઉત્પન્ન થશે. તાત્પર્ય એ કે જેમ પંચેન્દ્રિય તિય ચા સમૂચ્છિમ હોય છે, તેમ પાંન્દ્રય મનુષ્યા પણ સંમુચ્છિ મહેાય છે. મનુષ્યના અશુચિ પાથી પેશાબ, ઝાડો, ચૂક, શ્લેષ્મ, ખળખા, વીય, રૂધિર ને પરૂ આદેમાં તે ઉત્પન્ન થાય છે. ‘મનુ'ના સંતાનેા તે મનુષ્ય એવી ‘મનુષ્ય’ શબ્દની વ્યુત્પત્તિ છે. મનુ' નામની વ્યક્તિનાં સંતાના, તે મનુષ્યા થયા એમ કહેવામાં આવે છે, પણ તે વાત ખરી નથી. ગ`જની ઉત્પત્તિ
૭