________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૫. મજીઠ, કૂડાછાલ, નાગરમોથ, ગળો, ભારંગી, સુંઠ, ઈન્દ્ર, શ્યામકંટારી, લીંબડાછાલ, વચ,
દારુહળદર, ત્રિફલા, પટોલ, કડુ, મરવાના પાંદડાં, વાયવિડંગ, શણનાં બીજ, ચિત્રક, સતાવરી, ત્રાયમાન, પાઠ, અરડૂસે, ભાંગર, દેવદારુ, ખરસાર, ચંદન, નિશાત, વરુણ, ચિરાયત, બાવચી, કિરમાણે, બકાયન પત્ર, કરંજપત્ર, અતિવિસ, પિત્તપાપડા, ભદ્રખડગી બધાં સમભાગે લેવાં. પછી એમાંથી ૫ તોલા ભાર અધકૂટેલ ચૂર્ણ ૧ સેર પાણીમાં ચઢાવી ઉકાળવું. અડધું રહે ત્યારે ઉતારી ગાળીને ૨૯ દિવસ લગી પાવું. મસૂરની દાળ અને મસૂરની જ રોટલી ખાવી. મીઠું ન ખાવું. આ પ્રયોગ કરવાથી સફેદ કોઢ તો મટે જ છે. અતિરિક્ત વાતાદિ રોગ અને દરેક
જાતના ચમ રોગમાં શાંતિ થાય છે. અનેકવાર આ પ્રયોગે આયુર્વેદની કીર્તિ વધારી છે. ૧૬. નેપાલો, પારદ, ગંધક, સીંગીહર, તુલ્ય, પ્રેરકેચલાં, સેમલ (શુદ્ધ ) નૌસાદર, સાજી, સોહંગી,
જીખાર, સર્વ સમ ભાગ લઈ, લીંબુના રસમાં ૩ દિવસ ખૂબ ખરલ કરવું, પછી ગુટિકા બનાવી
સુકવી રાખવી, કામ પડે ત્યારે ઘસીને આછો પાતળો લેપ કોઢ ઉપર કરો, તકૃષ્ટ મટે છે. ૧૭. પતિ શુદ્ધ સેમલ, ગોળ, આંબલસારે ગંધક, |-| ટંક, પાણી સાથે ગોલી કરવી થી
અથવા પાણીથી ઘસી લગાડવી, કુષ્ટ જશે. ૧૮. બગદાદી શુદ્ધ હરતાલ, તુર્થી, ચણોઠીની દાળ, પલાસપાપડો, હળદર બધાંને લીંબુના રસમાં ૭
વાર ભાવિત કરી ગુટિકા બનાવવી. પછી કુછસ્થાન પર આરણ્યક છાણથી ખૂબ ઘસી બકરીના મૂત્રથી લેપ કરે. કદાચ ઉપાડ થાય તે બકરીની લીંડીઓને ગૌમૂત્રની સાત ભાવના દઈ એમાં
રા તલા તુન્દપુનઃ મેળવી. પાતાલે યંત્રે તેલ કાઢવું અને એ તેલ ચોપડવું અવશ્ય ચાઠાં જશે. ૧૯, આંવલા અને કાથાને કાઢે કરી ઉપર પીતી વખતે બાવચીનું ચૂર્ણ નાંખી પીવાથી પણ ૪૨
દિવસમાં શ્વેત કોઢ મટે છે. ૨૦. ચોક, લાગુંલી, હળદર, સમભાગે યૂઅરના દૂધની ૭ ભાવના દઈ ગોળિઓ કરવી, છાણાથી
શ્વેત કુષ્ટનાં ચાઠાને ઘસી સરસિયા તેલમાં ગોળિઓને લેપ કર, આમ કરવાથી ઉપાડ થશે.
ઉપાડ પર ત્રિફલા અને કસીસનો લેપ ભાંગરાના રસમાં કરવો, કોઢ મટે છે. ૨૧. પમાડનાં બીજ, માલવી બાવચી ૯-૯ ટંક, મતંગી ચૂંદર ૩ ટંક, ૧ ટંકની માત્રા વાસી
પાણીમાં સવારે દેવી, જ્યાં ચાઠાં હોય ત્યાં પમાડ ઘસીને લેપ કરે, આ યુગ સાત દિવસ
કરવો, રોગીને તડકે બેસાડે, જેથી ખૂબ પરસેવો આવે. ૨૨. જમાલગોટાનાં બીજ પાણીમાં વાટી શ્વેતકુટ પર ચોપડવાથી લાભ થાય છે, વણ બદલાવવા
પમાડની જડનો લેપ કરવો જોઈએ. . ૨૩. ભીલામાં ૧ સેર, તલ | સેર, હળદર, લીંબડાના પાન, અજમેદ ૦|-બે સેર, પારો ટૂંક ૩,
ત્રણ વરસ ઝૂનો ગોળ ૩ સેર, બધાને ફૂટી ૮૧ માદક બનાવવા, ૪૦ દિવસ સવાર સાંજ સેવન
કરવાથી રક્તવિકાર, શુદ્ધતા આદિ ચમ રોગે છે. ૨૪. નેપાલાનું તૈલ સપની કાંચલી, હાથીનું ચામડું, હીરવી ત્રણેને બાળી રાખ કરવી. નૈપાલાના
તેલમાં ચે પાડવાથી શ્વેત મંડલમાં મારું પરિવર્તન લાવે છે.
૧. કઢના પમાડ વિશેષ વ્યવહારમાં લેવાય છે, કારણ કે વણ પરિવર્તનમાં પમાડ ઉપયોગી કામ કરે છે,