________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ
૨૪. તુલસી રસમાં ઘઉંના લોટની ટીકડી ત્રણ દિવસ બંધવાથી ભગંદરમાં અભૂતપૂર્વ લાભ થાય છે.
૩ દિવસ સુધી ગરમ પાણીથી. જેમાં કાળાં મરી અને નિર્વિસી સમ્મિલિત હોય. ધેવાથી પણ
આરામ મળે છે. ૨૫. બેર, પીપલ, પલાસ, લીંબડી, લાખ, ભાંગરો. તૂઅરના છોતરાં, ત્રિફલા, કરેલી બધાંની પીંડી
બાંધવાથી ભગંદરમાં ઉલ્લેખનીય ફાયદો થાય છે,
શત્રુ ઘાવના મલમ ૧. દ્રાખ, ગૂગલ, હળદર, સેંધવ, કપીલે, મીણ, સીંદૂર મલમ બનાવી લગાડવાથી શસ્ત્રના ઘાવ
ભરાય છે. ૨. ભેંસના દૂધમાં તલ વાટી ઘાવ પર બાંધવાથી ઘણુ ઘાવ ભરાય છે. અને પાકતા નથી. ૩. કેરી ધીમાં લગાડવાથી તલવાર આદિના ઘાવ તત્કાલ ભરાય છે. ૪. મૂળાનો રસ, લીંબડાનો રસ, મેગરાને રસ. ત્રણે ભેગા કરી ખાંડને ભાવિત કરી પછી એ ખાંડ
ઘાવ પર ભભરાવવાથી ઘાવ ભરાઈ જાય છે. ૫. સીપ ગરમ કરી આકડાના દૂધમાં બુઝાવે, પછી વાટીને ઘીમાં ચાંદી અને શસ્ત્ર ઘાવ પર લગાડે તો ઘાવ, ચાંદી વગેરે જલ્દી રુઝાય છે.
સ્તન પીડા ૧. કૌચના બીજ, ચણોઠીની દાળ, રાઈ, ધૂસે, ત્રિફલા, આંબલીના કંગચા, ચૂનો, ગોળ, ગૂગળ
ઘીમાં વાટી ૧ પ્રહર ઘૂંટી મલમ બનાવે. સ્ત્રી સ્તન પર લગાડવાથી પ-૭ દિવસમાં પીડા
૨. કાળા મરી, સિંદૂર, કપીલે, કપૂર, ગાયયા ઘીમાં ૧ પ્રહર ઘૂટી મલમ લગાડવાથી પણ સ્તન
પીડા મટે છે. ૩. ઇન્દ્રવાસણી મૂળ પાણીમાં ઘસી લગાડવાથી પણ મટે છે. ૪. સામાન્યતઃ સ્તનમાં પીડા હોય તે મગની દાળ બાફીને બાંધવામાં આવે તો સારો લાભ જણાય છે.
શ્વેત કુષ્યોપચાર ૧. અંકેલ બીજનો ચેવો ચોપડવાથી શ્વેત કુષ્ટ મટે છે. ૨. પિસ્ત ૧ સેર, વડાગડું મીઠું ૫ ક. બન્નેને બાળવાં. ટંકણખાર, સાંભરા લૂણ, જૈનખાર આ
બધાં ભેગાં કરી મર્દન કરવું. પછી ૪ ઘડી અથવા તે જેટલી વાર બેસી શકે એટલી વાર તડકે બેસાડવો. પછી ગરમ પાણીથી નવરાવવો. ૨-૩ માસમાં આનાથી વેત કોઢમાં ઉલ્લેખનીય
લાભ થાય છે. ૪. ચિત્રક, કછોડી, ભલ્લતક, કાળા તલ, જીરું, સમ ૮ ગુણ સાકર, ૨ ટંક નિત્ય ધાણી સાથે
લેવી. પછી ચણાઠીની દાળ સુંઠ અમલસારા શુદ્ધ ગંધક, બાવચી અને ચિત્રક વાટી છાથી કુષ્ટ સ્થાને લેપ કરવો. લાભ થશે.