________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ બે વખત દૂધમાં લેવાથી વિગત શક્તિ પ્રાપ્તિ માટે હિતકર છે. બલ અને પૌરુષમાં સારી
વૃદ્ધિ થાય છે. ૮. મેથી, અલસી, અને મૂળાનાં બીજ, ગાજરબીજ, ઇસ્પદ, પ્લાંડ, સુંઠ, કાળી મુસળી, બહુફલી,
જાયફળ, ઉટીંગણ, તજ, પત્રજ, કુલિંજણ, કબાબચીણી, ભરતંગી, કંકેલ, કેશર, મરી, વંશલેચન. પિસ્તા, નવજા, બધાંએ ૩-૩ પલ લેવાં. સવારે ટંક રા ની માત્રા સાકર સાથે લેવાથી
વહેતી ધાતુ રોકાય છે. અને પુષ્ટ થાય છે. ૯. અકરકરે. બન્ને મૂસલી ઈન્દ્રિ, ગળાસત, ગોખરુ, ગૂંદાં, કૌચબીજા ફોતરા વગરના (દૂધમાં
ભીંજવી ફોતરાં દૂર કરવાં) બલબીજ, ઉટીંગણ, કબાબચીણી, તાલમખાણાં, એલચી, સિંઘાડા, સવ સમાન અને બધી દવાઓ સમાન સાકર લઈ લગભગ ૧ લાની ફાકી લેવી. ઉપર દૂધ
પીવું. ધાતુપૌષ્ટિક ચૂર્ણ છે. ૧૦. અડદ ૧૦ સેર લઈ સાંજે ૧ સેર દૂધમાં ભીંજવી રાખવાં. સવારે ફોતરાં દૂર કરી દાળ બનાવવી.
પછી આ દાળની રા સેર દૂધમાં ખીર કરવી. અનન્તર ગજપીપળ, જાયફળ, જાવંત્રી, અકરકરો, કાળાં મરી, વંશલેચન, લવિંગ, કેશર, અહિખરે, અહિફેન, કપૂર, નાગકેશર, ખુરાસાણી અજમે, અસગંધ, ક્ષીરકંદ, કેલીકંદ, મૂસલી, ધાણુ, સતાવરી, અજમો, સાટોડી, ધતૂરાનાં શુદ્ધબીજ, વિદારીકંદ, સતાવરી, દ્રાખ, સોલરનાં છોડાં, ભાંગ, કૌંચબીજ, ગોખરુ, ખારક, તામ્રભસ્મ, અભ્રખ, બંગભસ્મ, સર્વ ૧૦-૧૦ અંક મેળવી. અનુકૂળતા પ્રમાણે સાકર નાંખી લાડુ બનાવવા, એલબલ જેઈ નિત્ય સેવન કરવાથી દરેક રીતે શરીર પુષ્ટ થાય છે, અને ધાતુગત
વિકારોનું સત્વર શમન થાય છે. આ પ્રયોગ સામૂહિક રુપે જ બની શકે તેમ છે. ૧૧. જાયફળ, જાવંત્રી, લવિંગ, પાનરસ, કાથો, એલચી, ખુરાસાણ અજમો, અકરકરે, ઈસ્પદ,
બફલી, કૌચ બીજ, વાયવડિંગ, ચિત્રક, તમાલપત્ર, ભરતંગી, સમુદ્રશોષ કસેલ, તજ, મઠની જડ, સેકેલા ચણાં, બધી દવાઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ભાંગ અને પિસ્તાના પાણીની ૩-૩ ભાવના આપી ઘૂંટવું, બાદ કપૂર અને કસ્તૂરી ૨-૨ માસા, હિંગૂલ શુદ્ધ ૩ માસા મેળવી, મોટા બેર અથવા સહન થઈ શકે તે સેપારી બરાબર ગેળિઓ બનાવવી, મોઢામાં રાખી ચૂસવી, પછી પૌષ્ટિક ભજન લેવું. આ ગોળીને પ્રયોગ વિશેષ કરીને સ્તંભન માટે છે. એટલે
સાંજે જ પ્રયોગ કરવાનું કામ ઘણું જ સારું કરે છે. ૧૨. રાતા કનેરની કલિઓ, સફેદ કેનરની કળિઓ ૨-૨ સેર એકત્ર કરી ૮ સેર દૂધમાં કઢાવી દહીં
જમાવવું, પછી ઘી કાઢી, પગે હાથે અને મદનલતા પર ચોપડવાથી સ્તંભન થાય છે.
આ પ્રયોગની બન્ને કનેરની જડો પણ મેળવવામાં આવે તે વિશેષ ચમત્કાર બતાવે છે, તેની નસીકનાં બે પાન બનાવીને પણ ખાઈ શકાય છે, પૌષ્ટિક ખોરાક અને વિશેષ રીતે ઘી-દૂધની વ્યવરથા હોય તો જ આ પ્રયોગને મૂત્ત રુપ આપવું. અન્યથા હાનિ થવા સંભવ છે. કબબચીણી રા ટૂંક સમુદ્રશેપ, લવિંગ, ઈર્પદ, અકરકરો, શુદ્ધ હિંગૂલ, જાયફલ, જાવંત્રી ચણિ, કપૂર, ભાંગ, અફીણ, બધીએ દવાઓ જુદી-જુદી વાટવી, અનન્તર ૫ ભાવના લીંબૂના રસની દેવી. બે ટાંકની ગોળિઓ કરવી. સાંજે ૧ ગોળી સેવન કરી ૨ ઘડી બાદ ૨ તોલા
ગોળ ખાવો, પછી કાર્યમાં પ્રવૃત્તિ આદરવી, સ્તંભન. . ૧૪. અકરકરો, અહિફેન, વત્સનાભ, પારદ, કનકબીજ, અજમે, કંકલ, મરી, હયર, કપૂર, ભાંગ
૧૨.