________________
૪૮
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૨, ગોખરુ, જખાર, ખાંડ ૧-૧ તોલે, પ્રતિદિન ૧-૧ તોલા શીતલ પાણીથી મૂત્ર કચ્છ મટે છે. ૩. એલચી, પાષાણભેદ, સતાવરી, પીપલ, આંવલા, શિલાજીત, સંદેશડાનાં બીજ, ગોખરૂ, રેણુકા,
કલથની દાળ, બોરની માંગી, જમતાઓ, હરડે, થ, સર્વ સમ, તસમ, સાકર, ૨-૩ ટંકની
પાણી સાથે ફાકી લેવી. નિત્ય, મૂત્ર કૃષ્ણ મટે છે. ૪. સતવા સૂઠ, અસગધ, ખાંડ, ધૃતાવલેહી લેવાથી બે—કે ત્રણ દિવસમાં પેડૂની ગરમી, રક્તસ્ત્રાવ તથા
મૂત્રકૃચ્છુ મટે છે. ૫. હીંગ, ઉંદરલડી, સાડી ચોખા, ૫–૫ ટંક નાભી પર લેપ કરવાથી મૂત્રબંધ છૂટે છે. સામાન્યતઃ
પેશાબ બંધ થયો હોય તો પણ ઉપકારી ઔષધ છે. ૬. ગોખરુ, પાષાણભેદ, કિરમાલો, ધમાસે, અર, ૧-૧ તોલા, ફવાથ કરવો, ઉપર શિલાજીત
નાંખી પીવાથી મૂત્રકૃચ્છુ મટે છે. છે. કેશુડાં અને વરીયાળી બન્નેને કાઢ પણ મૂત્ર વિવેચન માટે અત્યની ઉપકારી છે, પત્થરીમાં કે પણ વાપરી શકાય છે. ૮. એરંડાનાં ફૂપલ વાટી નાભી પર લેપ કરવો, મૂત્રકૃચ્છુ મટે છે. ૯. કેશુડાં સંભાલુ નાભી પર લેપ કરવાથી તથૈવ લાભ થાય છે. ૧૦. નિર્વસી, જૂની મેંદી, ટંક ૩૫, જૂને ગોળ ૫ ઘડી સુધી ભીંજવી રાખવો, બધી વસ્તુઓ
અધકચરી કરી પાણીમાં નાંખવી, પછી સાકર મેળવી પીવાથી મૃત્ર કછુ મટે છે. ૧૧. ખાર રંક રામ, ગાયની પાસેર છાશમાં પીવાથી મૂત્રબંધ છૂટે છે. કદાચ બંધ થતાં વાર લાગે
તે સુંઠ ખવરાવવી તત્કાલ રાકશે. ૧૨. શેરાને નાભીમાં ભરવાથી પણ મૂત્ર કષ્ટ જાય છે. ૧૩. જીર, ખાંડ વાસી પાણીથી પીવાથી પણ મટે છે. ૧૪. આંવલા, હળદર, મિએ ૫-૫ ટંક વાસી જલથી લેવાથી મૂત્રકષ્ટ મટે છે. ૧૫. ફટકડી કાચા દૂધમાં પાવાથી પણ મૂત્રકૃચ્છુ મટે છે. ૧૬. આંબા હળદર ટંક ૨ મધ સાથે લેવી પણ હિતકારી છે. ૧૭. વાંઝણી કંદ જલથી ઘસી પછી લગભગ રંક ૧ નાભી પર લગાડે, પેશાબ આવે, જે ન આવે તે
તેરમે દિવસે મૃત્યુ પામે. ૧૮. આકડાના દૂધમાં ઘઉનો લેટ બાંધી રોટલી બનાવી પેડૂ પર બાંધવાથી મૂત્ર સાફ આવશે. ૧૯. મૂષક વિષ્ટા પણ મૂત્રકચ્છ માટે ઉપયોગી ઔષધ છે, એની ૧ ટંક સુધીની ફાકી માત્ર ૩
દિવસ જ પાણીમાં લેવી. ૨૦. સતાવરી અને ખાંડ ૮-૯ ટંક લઈ ૩ પડિકી કરધી. ૧ પડિકી સવારે ગાયના ધારોષ્ણ દૂધમાં
લેવી. ૩ દિવસમાં જ મૂત્રકૃચ્છમાં અદ્ભુત લાભ કરે છે. ૨૧. કંટાલી નર લેવી. ૧ સેર પાણીમાં ખૂબ ઉકાળી પીવાથી મૂત્ર સાફ આવે છે. ૨૨. ઉંદર લીલી, પીપલ, કપૂર ને નાભી પર લેપ કરી ઉપર કેસૂડાં બાફી બાંધવાથી પથરી અને
મૂત્ર ક્રમાં લાભ થાય છે.