________________
૪૬
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
૭. ધતૂરાના ખીજ–કનક ખીજ ૨૧, જાયલ ૫, ખુરાસાણી અજમેા ટંક ૨, સફેદ કનેરની છાલ ટંક ૫, અકરકરા, માહરા અને વિજ્યા ટંક ૫–૫, ૨ શેર પાણીમાં ઉકાળે, ના શેર પાણી શેષ રહે ત્યારે ગાળી વળી ચૂલે ચઢાવી પાણીમાં ૨૧ લવિંગ નાંખે. જ્યારે પાણી સાવ સમાપ્ત થાય ત્યારે લવિંગ જૂદાં કાઢી સુકાવે, આવશ્યકતાનુસાર ૧-૩ સુધી કામમાં લેવાથી શીત પ્રમેહ તથા વાતવિકાર શમે છે.
૮. આવળનાં ખીજ અથવા પંચાંગ સાકર સાથે સેવન કરવાથી પ્રમેહ તા મટે જ છે. પણ દૂધમાં લેવાથી શરીરનું અલ તથા વણુ પણ સુંદર થાય છે.
૯. જેઠીમધ, આમલા, ગળા અથવા તે સત, ગેાખરુ, સમ સાકર સાથે કાકવાથી પ્રમેહ મટે છે. ૧૦. શુદ્ધ કુચીલા, અફીણુ, તાલુમખાણાં એલચી ૬-૬ ટંક, પાસ્તાના પાણીથી ચણા સમાન ગાળી આંધવી. ૧-૨ ગાળી સાંજે સેવન કરવાથી વીય સ્તંભન થાય છે.
૧૧. ત્રિફલા, બંગ, ગિલાય સત, પ્રતિદિન ૨-૨ રતિ મધમાં સેવન કરવાથી પ્રમેહ મટે છે.
૧૨. ખેરી ગૂદર; સિંધાડા, અલખીજ, આંબાની ગોટલી, સમ ખાંડ સાથે પ્રતિદિન અડધા તાલે ખાવાથી પ્રમેહ મટે છે.
૧૩. અસગંધ, સૂડ, કાળા તલ, ગાળ, ઘી અડદને લાટ, ના-ના શેર, ગાળની ચાસની કરી ૯૯ ટંકની ગોળી અથવા પાપડી બનાવવી, એ અથવા એક વાર દિવસમાં સેવન કરવાથી બિંદુ કુશાદ મટે છે.
૧૪. અસગંધ ટંક ૧૫, અંગ ટક પ, મધ ટંક ૪૫, અવલેહ કરી ૧ તાલા નિત્ય સવારે સેવન કરવું, ઉપર દૂધ પીવું, આ પ્રયાગમાં લૌહ અને પ્રવાલ મેળવવાથી સત્વર લાભ આપે છે.
૧૫. શુદ્ઘ કનકખીજ, ખગ, માહરા, જીરું, શુદ્ધ સિત્રક, અકરકરા, અહિંફ્રેન સમ ભાગે લઈને નાગરવેલનાં પાનમાં ચણા સમાન ગોળીઓ બનાવવી, દૂધ સાથે લેવાથી હિંદુકુશાદિ પ્રમેહમાં લાભ
થાય છે.
૧૬. ધતૂરાનાં બીજ ૨ શેર ને ગાયના દહીમાં ભીંજવી, પાટલી બાંધીને પાતાલ યંત્રે તૈલ કાઢવું, પછી તૈત્ર પારદ અને ગંધક, ધતુરાતાં ખીજ, ટંક ૩-૩, ભેગાં વાટી કાળાં મરી જેવી ગાળીએ બનાવવી, સવાર-સાંજ સેવન કરવાથી વાત પ્રમેહ અને ૮૪ વાત રાગામાં ઉલ્લેખનીય અસર કરે છે.
૧૭. અભ્રખ, મોહરા, લૌહભસ્મ, બંગ, પારદ, તામ્ર નાગરવેલનાં પાનના રસમાં ગાળી બનાવી સેવન કરવાથી તમામ જાતનાં વાત પ્રમેહ શમે છે.
૧૮. જૂના ગેાળ અને સારાખાર પાણીમાં લસેટી તત્કાલ પાવાથી પ્રમેહ મટે છે,
૧૯. એલચી, તજ, તમાલપત્ર, ના ́શર, ત્રિગડુ, જાવંત્રી, કુલિ'જન, લવિંગ, ચારેાલી, અકરકરા,
ખસખસના દાણાં, બધાં દ્રવ્યાથી પાંચ ગણા આદુના રસ, પાંચ ગણી સાકર, આદુના રસમાં ચાસણી બનાવીને સેાપારી સમાન લઘુ મેદક બનાવવા. ૧–૧ નિત્ય સેવન કરવાથી વીર્ય દાખ તમામ જાતના મટે છે, અને શ્રીરમાં શક્તિના સંચાર થાય છે.
૨૦. કનકખીજ ૫ શેર, ટીતે પાસેર તેલે મેળવા પછી ગાયનાં દૂધમાં નાખી ઉકાળી જમાવી દહીં