________________
ભાગ પહેલા
૪. નિવાત, પાષાણભેદ, રાલ, ધાવડીનાં ફૂલ ૨–૨ માસા દહીથી પાવા. અતિસાર અને રક્ત સ્તંભે. ૫. કુંગચા આમલીના અને મેાચરસ બબ્બે ટંક વાસી પાણીથી આપવા. રક્તાતિસાર થજે.
૬. હરડે, સતવા સૂંઠ, અતિવિસ, સમુદ્રફળ, પીપલ સમભાગ માત્રા ૨ માસાની. ગરમ પાણીથી પાવાથી પેટના ગડગૂબડ મટે છે. રક્તાતિસારમાં પણ સુંદર કામ કરે છે. ધૈય'ની સાથે લાંબા સમય લગી ૪ રતિ ફિરાજાની પિી સાથે આપવાથી પેટનું અલસર પણ મટેલ છે. ૭. ભૃગુક્યાને રસ પણ રક્તાતિસારા ફાયદો કરે છે.
૮. ખાપરિયું, પડવાસ, અતિવિસ, સુંઠ, જાયફળ, ૩-૩ ટંક, જૂનુ અફીણ ૧ ટંક, મડના ટંક, મેાચરસ ૧૫ ટક, સેાલા, મુસિ ́ગીના-નાટક, સાડીચોખાના પાણીમાં ચણા અરાબર ગાળિ બનાવવી. મેટના મરેાડ, પ્રમેહ અગરુ આદિ પર અબ્ય મહૌષધ પ્રમાણિત થયું છે. ૧૦. અફીણિયાના અતિસાર પર—આંબલીના કુગચા ટંક ૧૦, ખારેખની કુલીએ ટંક ૧૦, વરીયારી ટંક ૧૦ ત્રણેનું ચૂર્ણ ૧૦ તાલા ગંગેરીના રસમાં આપવાથી અફીણુ ખાવાવાળાનો અતિસાર થલે છે.
૧૧. પીપલ, અફીણુ, કાથા સમભાગે લઈ લીંબુના રસમાં ઘૂંટી, ચણા સમાન ગાળિ બનાવે. ૧ ગાળી ચૂસવાથી પેટ સ્ત ંભે છે.
૧૨. અફીણ, કેશર, ખારક, આંબાની ગોટલી સમ લઈ ચાખાનાં પાણીમાં ગાળિ અનાવવી. ચૂસવાથી અતિસાર થંભે છે. પેટ પર લેપ કરવાથી પણ સ્તંભન થાય છે.
ચણા પ્રમાણ
૧૩. પાષાણભેદ, છાયાશુષ્ક ભાંગરા, નાનુ એટલે અપકવ બિલ્વ ફળ, ટંક ૧–૧. ભાંગ અને પેાસ્તનાં પાણીમાં ગેાળીએ કરવી. નાના ખેર પ્રમાણ સાડી ચોખાના પાણી સાથે એક ગેાળી આપવાથી અતિસાર સ્ત ંભે છે.
૧૪. કુડછાલ, પાષાણભેદ, ૨-ર ટક, વાટીને ૩ પડિકીઓ બનાવે. પેાસ્તના પાણીથી ૩ દિવસ પાવી અતિસાર સ્થ ંભે.
૧૫. અજમેાદ, માચરસ, શ્રુંગભેર અને હરડે સમભાગે લેવાં. ૨ માસા ગાયની છાશ સાથે આપવાથી અસાધ્ય અતિસાર મટે છે.
૧૬. મેાથ, મેાચરસ, ઇન્દ્રજ, ધાવડાના ફૂલ, લેાદ, સ` સમ, ૨ માસા ગૌતથી કાફી આપવી. અસાધ્ય અતિસાર થંભે.
૧૭. એલચી, હિંગલૂ, જાયફળ, લવિંગ, અહિફેણ, સૂંઠ, કેસર, સર્વ સમ, ચોખાના પાણીમાં ગેાળીએ અનાવવી. મેર ખરાબર, અસાધ્ય અતિસાર રાકાય.
૧૮. બાજરા ભીંજવી, સાંબેલાંથી ફૂટી વાસી પાણીથી ખવડાવાય તે અસાધ્ય અતિસાર રાકાય છે, વાસી પાણીથી સેાપારી પણ આપવી હિતકારક છે.
૧૯. ઝૂના આરણ્યાં છાણાની રાખ અને મીઠું સમભાગ કરી વાસી પાણીથી આપવાથી રક્તાતિસાર થંભે છે.
૨૦. હિંગલૂ, જાયફલ, અફીણુ, હીંગ ૧-૧ ટંક, સર્વાં વાટી જાયફલકારીને અંદર ભરવાં, પછી