________________
ભાગ પહેલો
પેચોટીના ઉપચાર ૧, મીંઢાવલીનું ચૂર્ણ ૧ ટંક, ખાંડ ૨ ટુંક સાથે ફાકવું. ૨. નાની આંબલીની જડ શનિવારે નિમત્રી રવિવારે વિધિ સાથે લાવવી, નાભી પ્રદેશને સાત વાર
સ્પર્શ કરાવી હાથે બાંધવી. ૩. સૂચિત વિધિ પ્રમાણે કાંકરી, ઉંટકંટાળા, રીંગણી, શંખાવલી કે અપામાર્ગ, કેઈ પણ એકની
જડ શનિવારે વિધિવત નિમંત્રી રવિવારે લાવી, પેટીએ સ્પર્શ ૭ વાર કરાવી હાથે બાંધવાથી પેટી ઠેકાણે આવે છે,
કૃમિ આદિ ઉપચાર ૧. જાંગી હરડે, સેંધવ, લીંબડાની કુંપલ, જીરું, હળદર, મરી, ટંક ૧-૧ની પાણીથી ફાકી આપવી, - ઉદર કૃમિ નાશ થશે. ૨. નાગરવેલનાં પાન વધારીને ખાવાથી પણ કૃમિ મટે છે. ૩. અજમોદ, પલાશ બીજ, હીંગ અને લી બેડીનું ચૂર્ણ લેવાથી કૃમિનામ થાય છે. ૪. પીપલ, સુંઠ, વચ, સઢિ, મરી, વાયવડિંગ, મુસ્તા, પુષ્કરમૂલ, ૧-૧ તોલા, ૨૦ તોલા પાણીમાં
કાઢે કરી ગૌમૂત્ર નાંખીને પીવાથી ઉદર કૃમિ નષ્ટ થાય છે. ૫. કપીલે ટંક ૫, દિવસ ૩ ગાયની છોશથી પાવો, કૃમિ નિકળે. ૬. પૈરસાર, નીઅપત્ર, વચ, સુંઠ, મરી, પીપલ, ત્રિફલા, નિશાંત, સર્વ સમમાત્રા લેવાં, ૧-૧ - તોલાની ૭ ડિકી નિત્ય લેવી. સાત દિવસ સુધી. કૃમિ નિકળે. ૭. સરસિયું તેલ ગૌમૂત્રમાં પીવાથી પણ કૃમિ નાશ પામે છે. ૮. કેળીકાંદાના રસમાં સિંધવ અને મરી નાંખી પીએ તો કૃમિ નષ્ટ થાય છે. રસ લભગર ૨
તોલા લેવો, રસ લેતાં પહેલાં જે બે તોલા ગોળ ખવાય તે વધારે સારું. ૯. સ્વલ્પ ગેળ ખાધા પછી લગભગ ૪ તલા બારની જળ ઘસીને ગરમ પાણીમાં પીવડાવવામાં
આવે તે કૃમિ જલ્દી સમાપ્ત થાય છે. ૧૦. દાડમના છેડાં ઉકાળીને ૩ દિવસ પાવાથી કૃમિ મટે છે. ૧૧. સવારે ૩ તોલા ગોળ ખાઈ ઉપર ૧૫ તોલા સુધી ખુરાસાણી અજમે વાસી પાણીથી લેવાથી
કૃમિ સમાપ્ત થાય છે, ૧૨. ખૂબ તેજ રાઈની કાંજી સાત દિવસ પાવાથી પણ કૃમિ નાશ પામે છે. ૧૩. ઐરસાર, કડવા ઈન્દ્રજ, લીંબડાના પાન, વચ, ત્રિક, નિશાત, ત્રિફલા ૧-૧ (લે. કા કરી
પાવાથી પણ કૃમિ નિકળી પડે છે, સાત દિવસ આ પ્રયોગ કરવો, બની શકે તો કાઢો ગૌમૂત્રમાં જ બનાવો.
વિરેચન-પ્રયોગ ૧. નિશત, સંચલ, સુંઠ, હરડે, સમભાગે લેવાં. ૩ માસાની ફાકી ગરમ પાણી સાથે આપવાથી
રેચ લાગે છે.