________________
ભાગ પહેલે
૫. હરણનાં શીંગણા તથા ચામડાની રાખ, ઘીમાં લગાડવાથી પણ નાસૂર મટે છે. નાસૂરને લીબડાનાં
ગરમ પાણીથી ધોઈ ને આ પ્રયોગ કરવો. ૬. ભીલામો ૧, ઘોડાના નખ, ભેંસનું શીંગણું, સપની કાંચલી, બધાની રાખ કરી ઘીમાં મેળવી
નાસૂર પર ચેપડો. ૭. ઉંધાયેલી ૧ દિવસ સુધી ખૂબ બારીક વાટવી, જેટલી વટાશે તેટલો જ ગુણુ વધશે. પછી ૩
કાળાં મરી નાંખી વાટી નાસર પર આંધવી, ૧૫ દિવસમાં જ પરિણામ સારું આવે છે. ૮. કેરની સુકાયેલ દૂપલે અને હળદર ૧-૧ ટંક. પાણીથી વાટી નાસૂર પર લગાડવી. ૯. ફેફીડે ઘીમાં તળી એ ઘી નાસૂર પર ચોપડવું. ૧૦. અકે કુપલ બાળી પાણી સાથે નાસૂર પર લગાડવી. ૧૧. એરંડ બીજ બાળી નાસુર પર લગાડવા. ૧૨. ભેંસનું શીંગડું બાળીને માખણ સાથે નાસૂર પર લગાડવું. ૧૩. બકરી અને માણસનું હાડકું બાળીને મધ સાથે નાસરે લગાડવું. ૧૪. કારેલીના રસમાં વાટ ભીંજવી ના ભરવી. ૧૫. ગધેડાના લીડાની રાખ, કૅરની કૃપલાનો રસ, બકરીનું મૂત્ર, ત્રણે મદન કરી અવલેહવત બનાવવું.
નાસૂરે લગાડવાથી સારો લાભ થાય છે. ૧૬. અપાભાગની રાખ, બેરની છાલ, બાવળની છાલ અને ચૂનો ૫–૫ ક. પા શેર મીઠા તેલમાં
પકાવી નાસૂર પર લગાડવું. ચાંદી વગેરેમાં પણ લાભ થશે. ૧૭. ભાજૂફળ, ફટકડી, અસાલિયો ૧-૧ ક. ધેડીનાં પેશાબમાં લસોટી. વત્તિકા બનાવી નાસુરમાં ભરે. ૧૮. સરસિંયા તેલ ૧૦ તોલામાં ૧-૧ ટંક કાથે અને ચૂને મર્દન કરી નાસૂરે લગાડે અથવા ભરે. ૧૯. બેરજે પૈસા 1, મધ પૈસા વા, ચાર કે પાંચ અરીઠાની છાલ એકત્ર કરી સૂમ વાટી ત્રણ દિવસ
સુધી નાસૂરના મેઢા પર લગાડે. ઉપર આસમાની કપડું બાંધે, નાસૂર મટશે. ૨૦. હરડે, કપૂર, આંબાની ગેહલી ઘસીને લગાડે..
પીનસના ઉપચાર ૧. ત્રિફલા, પીપલ ૧-૧ ટંક મધમાં ભેજન સમયે આપે તો શ્વાસ, પીનસમાં આરામ મળશે. ૨. આકડાના પીળાં પાકા પાનનો રસ નાકે નાંખે. ૭, બરોસ કપૂર, કેશર, એલચી, સોકર, તપખીર ટંક ૧-૧ ગાયનાં ઘીની પંદર ભાવના આપવી
પછી છીંકણીની માફક સુંઘવાથી પીનસ મટે છે. ૪. અડાયા છાણાંને આકડાના દૂધના ત્રણ પુટ આપવો. બાળી રાખ કરવી. પછી ત્રિફલાં નાંખી
ભુગળીથી નાસ દેવી, અપસ્માર, કપોલ રોગ અને પીનસ મટી જશે. ૫. જટા, હળદર, સમભાગે સ્વમૂત્રથી પીસી નાસ દેવી. ૬. ગાડરને મૂત્રનાં ટીપાં નાકમાં નાંખવાથી પીનસ જશે.
'
'
,