________________
સ્વ. શ્રી નારસિંગ જીજીભાઈ બ્રહ્મભટ્ટ
પાલીતાણા
જન્મ : સં ૧૯૩૩
સ્વ.: ૧૯૯૯
જેમણે જૈન તીર્થની અપૂર્વ ભક્તિ કરી, આગત તૈર્થિકોની સેવામાં સદૈવ તત્પર રહી, સંઘર્ષ કાલમાં રાજ્ય અને જૈન સમાજના સેતુરૂપ બની સ્થાનિક જનસમાજની ઉત્ક્રાંતિમાં નૈષ્ઠિક હિસ્સો આ; સંપાદકને પણ જેમણે સંયમની સાધનામય નિવૃત્તિમૂલક પ્રવૃત્તિમાં વેગ આપ્યા, તેમની પવિત્ર સ્મૃતિ રૂપે. . .