________________
ભાગ પહેલો
તેઓનુ કાઈ કાઈ ખાખતે તુ ગંભીર જ્ઞાન ભલભલા તદિ અને સાધકને આશ્રયં ચકિત કરે એવું, આર્થિક સંકડામણને કારણે ત્યાંનાં લેાકેા પડ્યાપહરણ વધારે કરે છે. ત્રણ ત્રણ માળ ઉપર પશુઓને સંતાડી રાખવામાં જ માત્ર તે લેાકેા :નિપુણ નથી પણ રાતેારાત પશુઓના રંગ અને શીગડાંએમાં એટલું પરિવન કરી નાખે છે કે પાલિસમાં લખ્યા મુજબ એનુ વધુષઁન મળે જ નહીં. મેં ત્યાંના એક વૃદ્ધ પાસે પ્રશ્ન કર્યાં કે, તમારી પાસે એવી તે કઈ વિદ્યા છે કે તમેા પશુઓના શરીરના રંગ જ બદલી નાંખે
.. મતે તેમણે ગ્રામીણ પ્રયોગો. બતાવ્યા અને પછી મેં માણસાનાં વાળ કાળા કરવા માટે ઉપય અજમાવ્યો. એમાં અદ્યાવધિ, અપયશ નથી મળ્યો, મારા કહેવાનો આશય કેવલ એટલા જ છે કે આપણે ત્યાં આવી વિદ્યાઓ હતી તેા નાગરિક જીવન સુખી અને સમૃદ્ધ બનાવવા, પણ આજે એનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે-એ ઇચ્છનીય નથી. સંશાધનની ષ્ટિએ અમારા યૈદ્યો અને ચિકિત્સકે ધણાં પછાત છે. એ. સ્વીકારવામાં લેશમાત્ર પણ સંકોચ નથી, પૂતાના અણું એ અમારુ ઓછુ નુકશાન નથી કર્યું .
આયુર્વે ના આ પ્રકારનનાં અન્ય અનેક સગ્રહાત્મક ગુરૃકાઓમાં વાળ કાળા કરવા અંગે શતાધિક પ્રયોગો નાં વેલા: મળે છે. ધણાં ખરાઓમાં અનુભવી વ્યક્તિઓનાં નામ પણ આપ્યાં હોય છે. પરન્તુ એ બધાં તે અત્રે સ્થાનાભાવવશાત્ વિસ્તૃત ઉલ્લેખ કરવા સભવ નથી, કેવલ સ્વલ્પ પ્રયોગેશ આપીને જ. સતીષ કરીશ.
૧ ત્રિફલા, દાડમનાં છેટાં બા-૦ા સેર, ૧૫ સેર લોહચૂ એકત્ર કરી લેઢાંના પાત્રમાં દવા નાંખી ઈશ્વરસ એટલાં પ્રમાણમાં નાંખવા જોઈએ કે ાએથી ૪ અકુલા ઉપર રહે લોહપાત્ર સારી પેઠે બંદ કરી ચૂલા આગળ ૧ માસ સુધી ગાળી રાખવુ. કાઢાબાદ વાળ ઉપર મશળવુ મોઢાંમાં ચોખા રાખવા. કાળા ન થાય ત્યાં સુધી ઘસાવતા જવું, પછી એરડિપાન બાંધી ક્રમશઃ વળામાં પાણીથી માથુ ધાવું, કેશ કાળા થશે અને વધારે સમય સુધી ટકશે.
આ પ્રયાગ સાવધાનીથી કરવા જોઈએ. કારણ કે કે વધારે માલિશ કરવાથી મસ્તક દુઃખવા આવે છે. હું આ પ્રયાગ ખીજા વાળ કાળાં કરનારાં દ્રવ્યોને તેલમાં પકાવી પછી ઉપરનાં દ્રવ્યો એકમેક કર્યાં બાદ કામમાં લઉ છું જેથી કેાઈ પણ જાતનું ક્રુષ્ટ થતું નથી, પ્રયોગ ચાલુ કર્યા બાદ ખાવામાં કાળો તલ, ભાંગરા, ભીલામાં આપવાથી સ્થાયી અસર થાય છે.
ખીજા‘ પ્રયાગે એવાં વૈજ્ઞાનિક રીતે આપેલા છે કે કાળુ તત્ત્વ પેદા કરતારાં દ્રષ્યાનુ ખાતર બનાવી ધનસ્પતિ ઉગાડી ખાવાથી પશુ વાળ કાળાં થાય છે, પણુ અત્રે એ બધાંના વિસ્તૃત ઉલ્લેખને અવકાશ નથી.
અન્ય પ્રયાગા
ઉપરનાં પ્રયાગ। વ્યવસ્થિત રીતે આપ્યા બાદ સકલનકાર રહી ગયેલા ખીજા યાગાના સંગ્રહ કર્યાં છે. અનન્તર પ્રભાવતી ગુટિકા, અશ્વક ચુકી ઘેાડાચાલીનાં સમ્પૂર્ણ અનુપાને વર્ણવ્યાં છે. સમુદ્રન લકલ્પ, રસોનકુલિકાકલ્પ આદિ આયુર્વેદ જગતમાં અતિ પ્રચલિત હોવાથી તેનુ પિષ્ટપેષ્ણુ કરવુ
ઉચિત નથી
ઉપરનાં પ્રયાગો જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે ગ્રન્થ સંગ્રહકારે મુખ્યતયા કાષ્ટાદિક વનસ્પતિએને જ મહત્ત્વ આપ્યુ` છે, અને એ સત્ય છે કે કાષ્ટાદિક ઔષધિયાના પરિપાક થયા બાદ વેળાસર સાષિત અવધિમાં ઉપયોગ કરવામાં આવે તો ધણી ઉપકારક પ્રમાણિત થઈ શકે છે. છ માસ બાદ અથવા સડેલી ઔષધિ ચિકિત્સા માટે કામમાં લેવાય તે વાંછિત ફળ આપતી નથી. અને તેનાથી