________________
નિયમ ન કરવાથી ગમે તેમ હિંસા વિગેરે ક્રિયા કરે, તેથી તે નિમિત્તે અપચ્ચકખાણ કિયા જે સાવદ્ય (પાપ) અનુષ્ઠાન (त्या) छे, ते ४२।य, ४२वान। ममिलाप थता तेव। કર્મબંધ થાય, અને સંસારભ્રમણ થાય, માટે મોક્ષમાં જનારે યથાશક્તિ પચ્ચકખાણ કરવું, નામનિક્ષેપ થયો, હવે સૂત્ર અનુગામમાં અટક્યા વિના વિગેરે દેષ રહિત શુદ્ધ अश्यार ४२वो, ते सूत्र ४ छ,
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु पच्चक्खाण किरिया णामज्झयणे, तस्सणं अयमढे पणत्ते, आया अपच्चक्खाणी यावि भवति, आया अकिरियाकुसले या वि भवति, आया एगंतदंडे यावि भवति, आयाएगंतबाले यावि जवति, आया एगंतसुत्ते यावि भवति, आया अवियारमणवयणकायवक्के यावि भवति, आया अप्पडिहय अपच्चक्खायपावकम्मे यावि भवति,
સૂત્રને સંબંધ બતાવે છે, કે ગયું અધ્યયન સમાપ્ત કરતાં આહાર ગુપ્ત સમિત સહિત સદા પ્રયત્ન કરે, (ચા