________________
જે દેહથી નીકળે અથવા પેટની અંદર રહે ત્યાં ઉપજવાની સાથે તુર્તજ પિતાના સ્થાનમાં જે આહાર હોય તે ખાય છે, અને પિતાનું શરીર પુષ્ટ કરે છે, તેમને રંગ ગંધ રસ સ્પર્શ આકાર જુદાજુદા છે, હવે સચિત્ત સરીરને આશ્રય કરેલા જંતુઓનું કહે છે, જેમ મૂતર ઝાડામાં આવે ઉપજે છે, તેમ તિયના શરીરમાં ખુર દુગત્તાએ ચામડીના કીડાપણે જન્મે છે, તેને સાર આ છે કે જીવતાં જ ગાય ભેંસ વિગેરેની ચામડીમાં ઉપજે છે, તે ત્યાં રહેલા માંસ તથા ચામડીના કેમળ ભાગને કરડે છે. અને ખાતાં ખાતાં તે ચામડીમાં કાણાં પાડે છે, તેમાંથી લેહીનાં બિંદ નિકળે તે પીએ છે, તેમજ મરેલા ઢેરે ગાય વિગેરેના શરીરમાં પણ કીડા પડે છે, તેમ સચિત્ત અચિત્ત વનસ્પતિ ના શરીર (લાકડા) માં ઘુણના કીડા પડે છે, તે લાકડાને કેરી ખાય છે, (આ સિવાય ઉધઈના કડા કસારી વંદા વિગેરે અનેક જી વિકલેંદ્રિયપણે ઉપજે છે) હવે અપકાય બતાવીને તેમાં કારણભૂત રહેલ વાયુને પણ બતાવે છે.
__ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविह जोणिया जाव कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचित्तेसु वा तं सरीरगंवायसंसिद्धं वा वाय