________________
રસાદું રહ્યું , સત્તા હું રોદ કુદવુદં, સાત દિવસમાં તે રૂધિર વીર્યમાં જન્મેલે જીવ કલલ (જાડા પ્રવાહી) રૂપે થાય છે, પછી સાત દિવસમાં બુદબુદ (પરપોટા) રૂપે થાય છે, આવા ક્રમે શરીર જરા કઠણ થયા પછી નાભિની નળી વડે તથા ઓજસ આહાર આખા શરીરવડે અથવા બંને વડે લેમ આહાર વડે અનુકમે આહાર લે છે, પછી શરીરે વધતાં વધતાં ગર્ભની સ્થિતિ પુરી થતાં મા બાળકને જન્મ આપે છે, એટલે ગર્ભદ્વારથી બહાર નીકળે છે, તેઓ તેમના પૂર્વના સંચિત કર્મોદયથી સીપણે કઈ પુરૂષપણે કઈ નપુંસકપણે જન્મે છે, પણ જે જે હોય તે હમેશાં થાય તેવો નિયમ નથી, તે જન્મ લીધા પછી બાળક પૂર્વ ભવના અભ્યાસથી તર્ત આહારના અભિલાષથી માતાના સ્તનને મેઢામાં લઈ તેમાંથી દૂધ પીએ છે, પછી કમે કમે મોટે થતાં માખણ (ઘી), દહીં ભાત કેમળ વસ્તુ ખાતાં ખાતાં અડદ સુધાં સંધેલાને ખાય છે, પછી મેટ થયા પછી સંજોગને વશ થતાં સોબતને અનુસરે સ્થાવર તથા ત્રસ જીવોને આહાર કરે છે, જુદા જુદા પ્રકારની પૃથ્વીમાંથી લુણ વિગેરે સચિત્ત અચિત્ત પદાર્થ ખાય છે, અને તે આહારને પોતાના શરીર પણે પરિણાવીને રસ લેહી માંસ મેદ હાડકાં મજજા વીર્યરૂપે બનાવે છે, આ પુરૂષ આશ્રયી સાત ધાતુઓ (શરીરનાં સ) ગણાય છે, (સ્ત્રી આશ્રયી રૂધિર વધે છે) અને દેશદેશની હવા વિગેરે પ્રમાણે જુદા જુદા આકાર વર્ણ ગંધ