________________
લાં બીજાં શાખા ડાળાં વિગેરે શરીરને જુદા જુદા રૂપ રસ ગંધ સ્પર્શવાળાં જુદા જુદા આકારનાં બનાવે છે, આ બધા જીવો ત્યાં ઉપન્ન થાય છે તે પિતાના કર્મ વડે ત્યાં ખેંચાઈને ઉત્પન્ન થાય છે. આ પહેલું સૂત્ર છે.
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजोणिया अन्झारोहसंभवा जाव कम्मनियाणेणं तत्थ वुकला रुक्खजोणिएसु अन्झारोहेसु अज्झारोहताए विउटुंति, ते जीवा तोस रुक्खजोणियाणं अज्झारोहाणं सिणेहमाहाति, ते जीवा पुढवोसरीरं जाव सारूविय संतं, अवरे वि य णं तेसिं अज्झारोहजोणियाणं अज्झारोहाणं सरीरा णाणावन्ना जावमक्खायं ।। सू-४८
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अन्झारोह जोणिया अज्झारोहसंभवा जावकम्मनियाणेणं तत्थवुकमा अज्झारोह जोणिएसु अज्झारोहताए विउदृति, ते जीवा तसिं अज्झारोहजोणि