________________
અનેકાંતિક વિગેરે પોતાના મતના આગ્રહથી કહે છે તે ધ્યાનમાં લેવા જેવું નથી, કારણ કે અરિહંતના મતને માનનારે સાચો જૈન છે તે અસિદ્ધ વિરૂદ્ધ અનેકાંતિક દેશે લગાડીને વનસ્પતિનું જીવત્વ ઉડાવી દે નહિ, તયા તેમાં મુંઝાય નહિ, કારણ કે બધામાં કઈ અંશે તે સ્વીકારેલ છે, અને તેને નિષેધ પણ કયો છે, અર્થાત્ જ્યાં જીવ છે તે જીવ નથી એમ ન કહેવું, વળી તે જી વનસ્પતિઓમાં તેવા કર્મને લીધે ઉત્પન્ન થયાં કરે છે, તે કર્મ આ પ્રમાણે છે એકેંદ્રિય જાતિ સ્થાવર નામ વનસ્પતિને મેગ્ય આયુવિગેરે છે, તે કર્મ પ્રકૃતિઓ ઉદયમાં આવ્યાથી ત્યાં ઉસન્ન થયેલા કહેવાય છે પણ તે કાળ કે ઈશ્વર વિગેરેએ ત્યાં મોકલ્યા નથી, આવું તીર્થંકરએ કહેલ છે, આ પ્રમાણે પૃથ્વીનિવાળા વૃક્ષો કહયા, હવે તે પૃથ્વી નિવાળા ઝાડમાં બીજા છ ઉત્પન્ન થાય છે, તે બતાવે છે, સુધમાં સ્વામી શિષ્યને કહે છે,
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थुवुक्कमा पुढवीजोणिएहिं रुक्खेहिं रुक्खत्ताए विउद्घति, ते जीवा तेसिं पुढवीजोणियाणं रुक्खाणं