________________
આ બેલનું પ્રમાણ રહિત હોવાથી સાંભળવા જેવું પણ નથી, પણ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં ખાવાનું સ્વીકાર્યું છે, તેમાં કેવળ જ્ઞાન થયા પછી પણ તેજ ઔદારિક શરીર આહાર વિગેરે પિષવા એગ્ય છે, વળી કોઈ અન્યથા ભાવ બતાવે છે, પણ તે યુક્તિ રહિત હોવાથી કહેવા માત્રજ છે, પ્રથમ તીર્થકરની અપેક્ષાએ ૯ વર્ષ ઓછા એવું પૂર્વ કેડી વર્ષના આયુવાળા કેવળીને દારિક શરીરના નિભાવ માટે પ્રક્ષેપાહાર પણ હોવું જોઈએ, તે બતાવે છે, તેજસ શરીર વડે કમળ કરેલ લેવા ગ્ય દ્રવ્યને પિતાની પર્યાસિવડે પરિણમાવેલાને પરિણામના કમવડે ઔદારિક શરીરનું બંધારણ થાય છે, તેમ ઔદારિક શરીર થયા પછી નિભાવવા માટે તેજ પ્રકારે વેદનીય કર્મના ઉદયમાં ભુખ લાગે છે, અને આ બધી સામગ્રી કેવળમાં સંભવે છે, વળી ભુખને ઘાતિ કર્મની ચકડી સાથે તેને સહકારી કારણ ભાવનથી કે તે ઘાતિકર્મના અભાવે તેને પણ અભાવ થાય, આ પ્રમાણે સંસારમાં રહેલા બધા જ વિગ્રહ ગતિમાં જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ત્રણ (ચાર) સમય અને ભવસ્થ કેવળી સમુઘાતમાં ત્રણે સમય અને શૈલેશી અવસ્થામાં અંતમુહૂર્ત અનાહારક છે. સિદ્ધના જે સાદિ અનંતકાળ અનાહારક છે, એ નક્કી થયું, હવે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે તે કહે છે, जोएण कम्मएणं आहारेई अणंतरं जीवो तेण परं मीसेमं जाव सरीरस्स निप्फत्ती ॥ १७७