________________
૩૬
तएणं से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी, एतसिणं ते! पदाणं पुटिव अन्नाणयाए असवणयाए अबोहिए अणजिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविनायाणं अव्वो. गडाणं अणिगूढाणं अविजिन्नाणं अणिसिद्धाणं अणिवूढाणं अणुवहारियाणं एयमदं णो सदहियं यो पत्तियं णो रोइयं, एतोसिणं भंते ! पदाणं एहि जाणयाए सवणयाए बोहिए जाव उवहा. रणयाए एयमटुं सदहामि, पत्तियामि रोएमि एवमेव से जहेयं तुम्भे वदह ॥ - તે સાંભળી ઉદક સાધુ ચૈતમસ્વામીને કહેવા લાગે, તમે જે પદો કહ્યાં, તે પૂર્વ મેં જાણ્યાં નહિ, સાંભળ્યાં નહિ, તેને બોધ ન થયે, સમજાયાં નહોતાં, દેખ્યાં નહિ, સાંભળેિલાં નહિ, તત્વ ન સમજાયું વિજ્ઞાન ન થયું, પ્રકટ ને થયેલાં, ખુલાસો ન સમજાયે, ભેદ ન પમાયે, પાપને નિષેધ ન થયેલે, તેને પરમાર્થ ન પળાયે, હૃદયમાં ઉતારેલાં નહિ, આવાં કારણોથી અર્થની સરહણ કરી નહોતી, પ્રતીતિ ન કરી, તેથી રૂચિ ન થઈ, હવે તમારા કહ્યા પછી તે પદને