________________
કા
ઉદક અણગાર! જે કઈ સાધુ કે બ્રહ્યચર્ય પાળનાર સારા બ્રાહ્મણને મિત્રીને માનવા છતાં પણ નિદે છે, તથા સમ્યગ જ્ઞાન ભણને દર્શન તથા ચારિત્ર સમજીને પાપકર્મ છેડવા તૈયાર થયેલ સાધુ તે નિચે લઘુ પ્રકૃતિ (તુચ્છ સ્વભાવને !) પિતાને પંડિત માનનારે સુગતિ લક્ષણ વાળા પરલેકને અથવા તે સુગતિને મેળવવાના કારણરૂપ સંયમને નાશ કરવા માટે બેલે છે તથા વર્તે છે.
તથા જે મહાસત્વવાળ રત્નાકર (સમુદ્ર). જે ગંભીર હોય, તે શ્રમણ બ્રાહ્મણની નિંદા ન કરે, અને તેમની મૈત્રી ચાહે, અને સમ્યગ દર્શને જ્ઞાન ચારિત્ર જાણને પાપ કર્મ ન કરવા જે તૈયાર થયેલ છે, તે ખરેખર પરલકની વિશુદ્ધિવડે તૈયાર રહે છે, આ કહેવાથી પારકાની નિંદા છોડવા વડે ઉચિત રીતે અર્થનું સ્વરૂપ બતાવવા વડે ગતિમસ્વામીએ પિતાનું ઉદ્ધતપણું છોડયું છે, ___तएणं से उदएपेढालपुत्ते भगवं गोयमं एवं अणाढायमाणे जामेव दिसि पाउन्भूते तामेव दिसि पहारेत्थ गमणाए ॥ जगवं च णं उदाहु आउसंतो उदगा जे खलु तहाभूतस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म अप्पणो चेव सुहुमाए