________________
૩૦ પ્રાણીઘાત (યજ્ઞ) ને ઉપદેશ આપનારા ભેગના અભિલાષીઓ અસૂર્ય-નિત્ય અંધકારવાળા કિવિષ પ્રધાન (અત્યત દુખવાળા) નરકસ્થાનેમાં તે ઉપન્ન થાય છે, અને તે દેવે થાય કે નરકમાં જાય તે પણ તેનું ત્રાસપણું જતું નથી, આ દેવ તથા નારકીને જીવ કઈ લેતું નથી, પણ તે સંબંધી ભાવથી (દુષ્ટબુદ્ધિ ન ચિંતવવાનું) પચ્ચકખાણ થાય છે, હવે તે દેવ કે નારકીના છ કિલષ્ટ (દુષ્ટ) ભાવથી પચેંપ્રિય તિર્યંચમાં અથવા તેવા (તુચ્છ સ્વભાવના) મનુષ્યમાં મુંગા બબડા ઘેટા માફક બરબડનારા થાય છે તથા અંધા કે બહેરા થાય છે, તે ત્રસ છે, અને તેના સંબંધી કરેલું પચ્ચકખાણ નકામું નથી, અને તેને જીવ લેવાનું પણ શકય છતાં તેને દુઃખ પણ ન દે, માટે શ્રાવકનું ત્રસકાય ન હણવાનું પચ્ચકખાણ બહુ સારું છતાં તમે ન માને તે તે અન્યાય છે.
भगवं चणं उदाहु संतेगइया पाणा दीहाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ, ते पुत्वामेव कालं करोति, करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चति ते महाकाया ते चिरठिइया ते दीहाउया ते बहुयरगा, जेहिं