________________
૨૬૬
ખીજાને સ્વીકાર કરાવતાં ભૂતત્વ વિશેષણ વાપરે છે, અને એવી રીતે વાપરવાથી તે નિશ્ચયથી શ્રમણ નિગ્રંથો યથા (સાચી ભાષા વાપરતા નથી, પણ તે તાપ કરનારી અનુતાપિકા ભાષાને આવે છે, કારણકે કોઇ અજાણ્યા માણસ વિપરીત આલે તા તેને સાંભળીને પણ સાચું જાણનારાને અનુતાપ (ખેદ) થાય છે, વળી તે ભૂતત્વ વિશેષણપુર્વક જે પચ્ચકખાણ આપે છે, તેના દોષો બતાવે છે, જેઓ આ પ્રમાણે પચ્ચકખાણ આપે છે, તેવા સાધુઓને તથા તેવું પચ્ચકખાણ લેનારા શ્રાવકાને અભૂત દોષના ઉદભાવથી અભ્યાખ્યાન (હું) કલંક આપે છે.
जेहिंवि अन्नेहिं जीवेहिं पाणेहिं भूएहिं सतेहिं संजमयंति, ताणवि ते अब्भाइवखंति, कस्सणं तं हेउं ? संसारिया खलु पाणा, तसावि पाणा था. वरता पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पञ्चायति तसकायाओ विष्पमुच्चमाणा थावरकार्यसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणात सकार्यसि उववज्जंति, तेसिं चणं तस कायंसि उववन्नाणं ठाणमेयं अघतं ॥ सू-७४ ॥