________________
૪પ बुद्धस्स आणाए इमं समाहिं, अस्सि सुठिच्चा तिविहण ताई; तरिउं समुदं व महाभवोघं, आयाणवं धम्ममुदाहरज्जा ॥ सू ५५ ॥ त्तिबेमि, इति अद्दइज्जणाम छहमज्झयण समत्तं ॥
હવે બધું અધ્યયન કહ્યું તેને વિષય સમાપ્ત કરવા કરવા કહે છે, બુદ્ધ તત્વ જાણેલે સર્વજ્ઞ વોર વર્ધમાન સ્વામી તેની આજ્ઞા વડે તેમના કહેલા આગમ વડે સદ્ધમની પ્રાપ્તિરૂપ સમાધિ મેળવીને આ સમાધિમાં બરોબર સ્થિર થઈને મનવચન અને કાયા વડે સારી રીતે ઇંદ્રિયો વશ કરી મિથ્યાષ્ટિને ન સ્વીકારે, પણ તેમાં રહેલ આવરણ (ભૂલ ) નીનિંદા મનવચન કાયાથી કરે, આ પ્રમાણે નિર્મળ આત્મા બનીને સ્વઅને પર ત્રાયી (રક્ષક) બને, અથવા તાયી-મેક્ષમાં જનારો બને, અને સમુદ્ર તરવા જેવું કઠણ મહાભવ ઓઘને તરવા (ભવ ભ્રમણથી બચવા) મેક્ષ માટે સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્રનું આદાન–સ્વીકાર કરે, તે આદાનવાળે સાધુ તરે, આ સમ્યગૂ દર્શને જેને હય, તે પરતીર્થિકના તપ સમૃદ્ધિ વિગેરે દેખીને તીર્થંકરના દર્શન નથી ભ્રષ્ટ ન થાય, અને સમ્યગૂણાનથી યર્થાથ વસ્તુની પ્રરૂપણ કરવાથી બધા વાદીઓને વાદનું સમાધાન કરીને બીજાઓને પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે, સમ્યક ચારિત્ર વડે બધા એને હિતસ્વી બનીને આશ્રવ (પાપ)