________________
पिन्नागपिंडीमवि विद्धसूले, केइ पएजा पुरिसे इमेति; अलाउयं वाविकुमारएत्ति, सा लिप्पती
___ पाणिवहेण अम्हं ॥२६॥ આપે આ બાહ્યા અનુષ્ઠાનને આ વાણીયાના દષ્ટાન્ત ના દૂષણ વડે જે દૂષિત કર્યું, તે સારું કર્યું કારણકે બાહ્ય અનુ ઝાનરૂપક્રિયા વ્યર્થ પ્રાય છે, પણ અંદરનું ભાવશુદ્ધિનું અનુષ્ઠાન સંસારના મેલનું પ્રધાન અંગ છે અને તેજ તત્વ અમારા સિદ્ધાંતમાં બતાવ્યું છે, માટે હવે એ આદ્રક કુમાર રાજપુત્ર! તું સ્થિર થઈ સાંભળ, અને બરાબર સાંભળીને અવધાર, આ પ્રમાણે કહીને તે ભિક્ષુઓ અંદરના અનુષ્ઠાનને સમર્થન કરવા પિતાને સિદ્ધાંત બતાવવા આ પ્રમાણે છેલ્યા, જેમ કે વિણ્યાક બળ તેને પિંડ જે અચેતન છે, તે લઈને કોઈ માણસ જતો હતો ત્યાં પ્લેચ્છ વિગેરેના દેશમાં તેમને જોઈને ડરથી નાસતાં તે બળ ઉપર કપડું હાંકર્યું, અને પોતે અદશ્ય થયે, હવે તેની પછવાડે સ્વેચ્છ શોધવા આવ્યે તેણે કપડું ઢાંકેલું જોઈને તે ખેલના પિંડને કપડા સુધાં પુરૂષની બુદ્ધિએ ઉચક્યું, અને તેને લેઢાના સૂળમાં પરેવીને અગ્નિમાં પકાવ્યું, વળી તુમડું હાથમાં આવ્યું, તેને આ કુમાર છે, એમ માનીને અગ્નિમાં પકાવ્યું, આ બને સ્થળે ચિત્તની દુષ્ટતાથી તેમાં મનુષ્યની હિંસા થઈ નથી, છતાં પ્રાણીના વધથી થયેલ પાપવડે અમારા સિદ્ધાંત