________________
૨૦૧
રાગદ્વેષવાળા છે, આ ગેાશાળાની શકાનું આ કકુમાર નિશકરણ કરે છે, णोऽकामकिच्चा ण य बालकिच्चा, रायाभिओगेण कुओ भएणं वियागरेज्ज पसिणं ण वावि, सकामकिच्चे हि आरियाणं ॥ सु. १७ ॥
તે મહાવીર પ્રભુ અકામ કૃત્ય કરતા નથી, કારણ કે તે કેવળજ્ઞાને જાણીને કરે છે, ( કામ-ઇચ્છા ન કામ ન ઇચ્છા ત વડે નૃત્ય, તે અકામ કૃત્ય) વિચાર્યા વિના ન કરે, વળી જે વિચાર્યા વિના કરે તે સ્વપરનું નિરર્થક અનિષ્ટ કૃત્ય પણ કરે, આ ભગવાન સર્વજ્ઞ સર્વ દીપરના હિતમાં એકરત હાવાથી તે ખીજાનું તથા પોતાનું બગાડવારૂપ નિરૂપકારક કૃત્ય શા માટે કરે ? વળી ખળકના જેવાં નૃત્યેવાળા બાળ કૃત્ય કહેવાય, પણ આ પ્રભુ બાળક માફક અવિચારી ખેાલતા નથી, તેમ પારકાના આગ્રહથી કે માન મેળવવા ધર્મોપદેશ વિગેરે નથી કરતા પણ જો કાઇ ભવ્ય જીવને લાભ થતા હાય તેા થાઓ, તે માટે ખેલે છે, તેમ કોઈ રાજાના હુકમથી કોઇ વખત બલાત્કારે ધર્મોપદેશ કરતા નથી, તા ભયથી પ્રવૃત્તિ શા માટે તેને હાય, આવું હેાવાથી કોઇ વખત કોઇએ સંશય પડતાં પ્રશ્ન પૂછ્યા હોય અને તેને ઉપકાર થતા હાય તા પ્રભુ ખુલાસા કરે, પણ પરાપકાર વિના પ્રભુ ન જ ખેલે, અથવા અનુત્તર વિમાનના દેવા જે