________________
૧૮
પ્રકટ છે, અથવા ત્રાજુ સરળ છે, કારણકે એકાંત કુટિલ- . માર્ગ તેમાંથી સર્વથા ત્યાગ્યો છે. उ8 अहेयं तिरियं दिसासु,
तसा य जे थावर जे य पाणा; भुयाहिसंकाभिदुगुंछमाणा, णो गरहती वुसिमं.
જિ સોણ II ખૂ. ૨૪ ા વળી આદ્રકુમાર સારા ધર્મનું સ્વરૂપ બતાવે છે, પ્રીપક તીર્થકરની અપેક્ષાએ ઉચે નીચે તીર છે કે બીજી દિશા કે ખુણામાં અથવા ભાવદિશામાં જે કંઈ બસ થાવર . છે, જેમાં અનેક ભેદ છે, (જેને માટે બે જ અવ્યય વાપર્યા છે, તે જ દેખાય કે ન દેખાય છતાં કેવળીના કીધેલા હોવાથી સત્ય છે, તેને નિર્ણય કરીને પ્રાણાતિપાત વિગેરે પાપને નિંદા અથવા છ મરવાના ભયથી ડરતો સંભાળી ચાલે છે, પણ સંયમી સાધુ બીજા જીવને નિંદ. નથી, તેમ રાગદ્વેષ રહિત થવાથી ભગવાન સારી માઠી વસ્તુ દેખીને તેનું ખરું સ્વરૂપ જાણતા હોવાથી ખરાબ ગંધાયેલી વસ્તુની પણ દુગંછા કરતા નથી, છતાં પણ અગ્નિ બાળનારે છે, પાણી ઠંડુ છે, ઝેર પ્રાણ હરનારું છે, એવું શિષ્યના હિત માટે કંઈક કહેવું પડે તેજ કહે છે, . ૧૪. આ પ્રમાણે ગોશાળાના મતને અનુસરનારા રાશિકનું સમાધાન કર્ય, છતાં બીજી રીતે તે પૂછે છે,