________________
૧૯૫
તે દરેક મંતવ્યવાળા શ્રમા નિગ્રંથ વિગેરે, તથા બ્રાહ્મણા પોતપાતાના દર્શનની પ્રતિષ્ઠા અતાવવા પારકાના દર્શનની નિંદા કરતા રહે છે, તે પાછલા એ પદમાં બતાવે છે, કે સ્વકીય પક્ષમાં જે ક્રિયા બતાવી છે, તે કરે તા સ્વગ તથા માક્ષ મળે, અને પારકાની ક્રિયા કરે તે પુણ્ય વિગેરે ન થાય, એથી એ બધા દર્શનવાળા પરસ્પર એક બીજાનું ખંડન કરનારા છે, જેમ તેમને એલવાના હુક છે, તેમ અમે પણ કહીએ છીએ કે જેવું તત્વ હાય તેવું કહીએ છીએ કે એકાંત માનવું તે યુક્તિવિકલ હાવાથી અમે નિંદીએ છીએ, કારણકે એકાંત માર્ગ યાગ્યતત્વ ખતાવનાર થતા નથી, આવી વ્યવસ્થા હાવાથી અમે અનેકાંતમાર્ગે બતાવતાં કોઈને નિંદતા નથી, કે ભાઇ તુ કાણા છે, તું કુંટ છે, એવું અપ્રિયવચન કાઈને કહેતા નથી, અમે તા એમ છતાાએ છીએ કે અમારૂં તત્વ આ છે, પરનું તત્વ આ છે, ખરૂં વસ્તુ સ્વરૂપ બતાવવાથી પરની નિંદા થતી નથી, તેમજ કહ્યું છે,
नैत्रैर्निरीक्ष्य बिलकण्टक कीट सर्पान् । सम्यक् पथा व्रजति तान् परिहृत्य सर्वान् कुशान कुश्रुति कुमार्ग कुदृष्टि दोषान् सम्यग् विचारयत कोऽत्र परापवादः ॥ १ ॥ નેત્રા વડે મિલ કાંટા કીડા સર્પ જોઈને તે બધાને