________________
૧૮૧
તેઓ સાધુ થયા, રસ્તામાં આગળ આવતાં તેણે ગોશાળે તથા હસ્તિતાપસ અને બ્રાહ્મણ મળ્યા, તેમને વાદમાં જીત્યા, वादे पराइइत्ता सव्वेवि य सरणममुनगता ते ॥ अगसहिया सव्वे, जिणवीरसगासे निक्खंता ॥ १९९ ॥
આદ્રક મુનિના દર્શનથી જ હાથી બંધન તેડીને છુટ થયે, અને આદ્રક કુમારની ધર્મકથા સાંભળીને હસ્તિતાપસ વિગેરે પ્રતિબંધ પામેલાએ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી, આ બધી વાત સાંભળીને રાજા વિસ્મય પામેલે આદ્રક કુમારને પૂછવા લાગ્યા, હે ભગવન ! તમારા દર્શનથી બાંધેલો હાથી કેવી રીતે છુટી શક્યા? આપને મહા પ્રભાવ છે, णदुकरं वा णरपासमोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं जहा उवत्तावलिएण तंतुणा, सुदुक्करं मे पडिहाइ मोरण।।२०० ' આ સાંભળીને આદ્રક કુમાર છે આ હાથીનું માણસોએ વનમાં બાંધેલું બંધન તોડવું મુશ્કેલ નથી, પણમને તે બંધન તેડવું મુશ્કેલ લાગે છે, જે સુતરના તાંતણાથી મારા પુત્રે નેહ બંધનના બાર આંટા દીધા હતા, અર્થાત્ લેઢાંની સાંકળના બંધન કરતાં પણ સ્નેહના તંતુઓ અને છોડવા વધારે મુશ્કેલ છે, આદ્રક કુમારની કથા પુરી થઈ, નામનિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂવાનુગમમાં અસ્મલિત આદિ ગુણવાળું સૂત્ર બોલવાનું બતાવે છે,