________________
હત વિના થયેલું કહેવાય, તેમ માનતાં નિત્ય સરવે મસા વાત વ્યાપેક્ષાત્ આ જે નિત્ય છે તે સત્વ (સાચું) અથવા અસત્વ (જૂઠું) બોલીએ તે હેતુ વિના અન્ય અન્યની અપેક્ષા રાખે છે (આ એનું છે કે નથી તે શા. આધારે બોલાય? જે નિત્ય માને તે બે એકજ થાય, બે
અનિત્ય માને તે બેને સંબંધ છુટી જાય માટે કેઈ અશે નિત્ય કઈ અશે અનિત્ય માનવું સારું છે.)
વળી બધું જગત્ દુઃખી છે તેવું એકાંતવચન ન બોલવું; કારણ કે દુખરૂપ જગતમાં પણ સમ્યગ દર્શન વિગેરેથી સુખી આત્માઓ પણ જણાય છે, તે માટે કહ્યું છે કે,
तण संथार निसण्णोऽवि मुणिवरो भट्ट रागमय मोहो
जं पावइ मुत्तिसुहं कत्तो तं चकवट्ठीवि ? ॥१॥ - તૃણ (ઘાસ) પાથરીને બેઠેલે ઉત્તમ મુનિવર જેનાં રાગ મદ મોહ નાશ પામ્યાં છે તે સાચો વૈરાગી જે નિર્લોભતાનું સુખ અનુભવે છે, તે ચક્રવત્તી” પણ ક્યાંથી પામે ? (અર્થાત જ્ઞાનમાં રમણતા કરી રહેલા સંસારમાં રહેલા આત્માઓ પણ સુખી છે માટે બધું જગતુ દુખી નથી.)
વળી ચોર તથા લફંગાઓ મારી નાંખવા જોઈએ એવું ન બોલવું કારણ કે તેથી સાધુતાને ખામી લાગે, (વખતે નિર્દોષ પણ તરખટથી માય જાય તેથી પાપ લાગે) તેમ અવધ્ય છે, ન મારવા જોઈએ, એવું પણ ન બોલે, કારણ કે સાધુ પર વ્યાપાર નિરપેક્ષ છે, અને તેવું બેલે તે તે