________________
૧૪૪.
આશ્રિત દેષને અભાવ છે, માટે આશ્રવને સદ્ભાવ થયે, અને તે હોય તે તેને નિરોધ સંવરપણ સિદ્ધ થયે, કહ્યું છે કે,
योगः शुद्धः पुण्याश्रवस्तु पापस्य तद्विपर्यासः । वाक्कार्य मनोगुप्ति निराश्रवसंवरस्तूक्तः ॥ १ ॥
(શુભ) યોગ તે પુણ્યાશ્રવ છે, અને અશુભ એગ તે પાપાશ્રવ છે, પણ મન વચન કાયાની ગુપ્તિ તે આશ્રવ ન હોવાથી સંવર છે, આ પ્રમાણે આશ્રવ સંવર છે, તેવી સંજ્ઞા ધારણ કરે, આશ્રવ સંવરને સદ્ભાવ થવાથી અવશ્યભાવી વેદના અને નિજેરાને સદ્ભાવ થશે, તેને પ્રતિષેિધ તૈથા નિષેધ બતાવે છે, णत्थि वेयणा णिज्जरा वा णे सन्नं निवेसए॥ अस्थि वेयणा णिज्जरा वा एवं सन्नं निवेसए॥सू.१८
વેદના-કર્મનું ભોગવવું તથા નિર્જરા-કર્મપુદગલનું ખરી જવું, આ બે પણ નથી, એવું ખોટું મંતવ્ય ન માને, વેદના નિર્જરા કેમ નથી માનતા, તેનું વાદી કારણ બતાવે છે, કેઈ સ્થળે શાસ્ત્રમાં કહ્યું છે કે સેંકડો પલ્યોપમ અને સાગરિપમે ભેગવવાનુ કર્મ અંતમુહુર્તમાં ક્ષય પામે છે તે બતાવે છે,
जं अण्णाणी कम्म खवेइ बहुयाहि वासकोडीहिं, तं णाणी तिहिगुत्तो खवेइ उसासमित्तेणं ॥१॥ અજ્ઞાની જીવ ઘણા કરેડ વર્ષે જે કર્મ ખપાવે, તેવાં