________________
૧ વાયુ તથા પાણીનું વર્ણન છે, ૮૧ પચ્ચકખાણ કરવું તે બતાવે છે. અને પચ્ચકખાણ
ન કરનારને કેવા પાપ કેવી રીતે લાગે છે તે
બતાવ્યું છે. ૧૦૪ પ્રશ્ન કરનારને આચાર્ય સંગીમાંથી અસંત્રી તથા
અસંતીમાંથી તે સંસી થાય તે કહ્યું છે. ૧૦૭ સૂ ૬૬ પચ્ચકખાણ ન કરનારાને અઢારે પાપ લાગે છે. તે
સાંભળી વાદી પૂછે છે કે તે શું કરવું, તેને ઉત્તર આપો કે વિરતિ લેવી, પચ્ચકખાણ કરવું તે
શાશ્વતે ધર્મ છે, ૧૧
તે સાધુ અનાચાર આશ્રવ સ્થાનથી દૂર રહે છે, ૧૧૨ આચાર મૃત અધ્યયન શરૂ થાય છે, ૧૮૧-૮૩
નિક્તિ ગાથામાં આચાર અનાચાર ટુંકમાં બતાવ્યા છે, ૧૧૪ સૂ-ગા. ૧ અનાચાર છોડવાનું બતાવ્યું છે, ૧૧૫, ૨-૩ લોક શાશ્વત કે અશાશ્વત એકાંત ન માન, ૧૧૭, ૪-૫ મેક્ષગામી છ નહિ રહે, તે ન બોલે, ૧૨૧, ૬-૭ મેટા નાના જીવને હણવાથી સરખું કે ઓછું વધતું
- પાપ છે, તે ન બેલે, ૧૨૫ ,, ૮-૯ આધાકમ આહાર ખાવાથી દોષ થાય કે ન થાય
તે ન બેલે ' ૧૨૮, ૧૦ પાંચ શરીર સંબંધ તેની શક્તિનું વર્ણન.
આ સૂત્ર ગાથા-૧૨૮ પાનામાં જોડવી, તે રહી ગઈ છે.