________________
૧૧૦ दंडेण वाजाव कवालेण वा आतोडिजमाणे वा हम्ममाणे वा तजिज्जमाणे वा तालिजमाणे वा जाव उवद्दविज्जमाणे वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारं दुक्खं भयं पडिसंवेदेति ॥
તેમ સર્વે પ્રાણીઓ જીવ ભૂતો તથા સત્વે દંડ વિગેરેથી માંડીને ઠીકરા સુધીથી મારતાં હતાં તર્જના કરતાં તાડના કરતાં ઉપદ્રવ કરતાં કે વાળ ઉખેડતાં પણ તે બધા જેને હિંસા સંબંધી દુઃખ અને ભય વેઠવાં પડે છે.
___ एवं णच्चा सव्वे पाणा जावसत्ता न हूंतव्वा जाव ण उद्दवेयव्वा एस धम्मे धुवे णिइए सासए समिच्च लोगं खेयन्नहिं पवेदिए, एवं से भिक्खू विरते पाणाइवायातो जाव मिच्छादसण सखाओ,
એ પ્રમાણે સમજીને સર્વે પ્રાણ જીવ ભૂતોને ન મારવા ના ઉપદ્રવ કરે આ ધર્મ ધ્રુવ અપ્રસ્કુત અનુત્પન્ન સ્થિર સ્વભાવવાળ નિત્ય પરિણામ અનિત્યતાને પામે છતાં પણ સ્વરૂપથી આવતું નથી, તથા શાશ્વત સૂર્ય ઉગવા માફક કાયમ રહેનાર છે, તેને કઈ ખલના કરનાર નથી, કારણ કે તે યુક્તિથી સિદ્ધ થાય છે, આ ધર્મ સમજીને ચાદરાજ