________________
કરે, કે હું છજવનિકામાંથી એક પૃથ્વીકાય જે વાલુકા રેતી) શિલા ઉપલ લુણ વિગેરે છે, તેમાંથી એક વડે કામ કરીશ, તે તે તેને ઉપગમાં લે કે લેવડાવે, હું બીજી કાયેથી નિવૃત્ત છું, એવા નિયમવાળાને આ વિચાર રહે છે, કે હું પૃથ્વી કાયવડે કૃત્ય કરું, કરાવું, તેથી તે સામાન્ય રીતે પ્રતિજ્ઞા કરવાથી વિશેષ અભિસંધિ (વિચાર) ન થાય, કે આ કાળી આ ધળી પૃથ્વી કાય (માટી) વડે કાર્ય કરું કે કરાવું, તેથી તે પૃથ્વીકાયથી અનિવૃત અપ્રતિહત પ્રત્યા
ખ્યાત પાપ કર્મવાળો છે, તેને પૃથ્વીકાયનું પાપ કરવાનું રહ્યું છે, તેથી તેને દવાનું રહેવાનું બેસવાનું સુવાનું ઝાડા પશાબ વિગેરેની ક્રિયા કરવાનું બાકી છે, તેજ પ્રમાણે જેને નિયમ નથી. તે માણસ પાણી વિગેરેને ઉપયોગમાં લઈ તે જીવને દુઃખ દે, તેમાં પાણી વડે નહાવું પીવું તેમાં તરવું, વાસણ કપડાં ધોવા વિગેરે કિયા થાય, અગ્નિ કાયવડે રાંધવું રંધાવવું તાપ કરે દી કરો વિગેરે કિયા થાય, વાય પંખે વીંજણો કે નાવના સઢ વિગેરે ચલાવવામાં તે કામ લાગે છે, વનસ્પતિમાં પણ કંદમૂળ ફુલ ફળ પાંદડાં છાલ ડાળી વિગેરેને ખપ પડે છે, એ પ્રમાણે વિકલેંદ્રિય તથા પચંદ્રિયના શરીરને ઉપયોગ થાય છે,
से एगओ छजीवनिकाएहिं किच्चं करेइवि कारवेइवि, तस्सणं एवं भवइ एवं खल्लु छजीवनि